પેરિસ ડાયમંડ લીગમાં નીરજનો વિજય

ભારતના બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ પેરિસ ડાયમંડ લીગનું ટાઇટલ પોતાના નામે કરી લીધું હતું. નીરજે રોમાંચક હરિફાઈમાં જર્મનીના જુલિયન વેબરને હરાવીને બે વર્ષમાં પ્રથમ વખત ડાયમંડ લીગ ટાઇટલ જીત્યું હતું.

ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર અને રાજકોટના વતની દિલીપ દોશીનું નિધન

ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર અને સૌરાષ્ટ્રના વતની દિલીપ દોશીનું સોમવારે રાત્રે લંડન ખાતે નિધન થયું હતું. તેઓ 77 વર્ષના હતા. ભારતની વિખ્યાત સ્પિન ચોકડીની વિદાય બાદ દોશીએ ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં સ્પિનની કલાને આગળ ધપાવી હતી. 1947માં રાજકોટ ખાતે...

પહેલા ટેસ્ટ સિરીઝ, પછી ટ્વેન્ટી૨૦ સિરીઝ અને હવે વન-ડે સિરીઝ. ભારતે ઘરઆંગણે ઈંગ્લેન્ડને હરાવીને ત્રીજી સીરિઝ પણ કબ્જે કરી છે. રવિવારે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે...

આઇસીસી ટી૨૦ ક્રિકેટ વર્લ્ડ કપ ચાલુ વર્ષના ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં રમાવાનો છે અને આ ટૂર્નામેન્ટ માટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) ટૂંક સમયમાં...

ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ૭૦ સદી ફટકારી ચૂકેલા ટીમ ઇંડિયાના તેજતર્રાર કેપ્ટન વિરાટ કોહલીએ હવે મેદાનની બહાર પણ એક વિશેષ સદી પૂરી કરીને ઇતિહાસ રચ્યો છે. તેણે...

 ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજે ૧૨ માર્ચે સાઉથ આફ્રિકા સામે રમાયેલી ત્રીજી વનડે મેચમાં વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી છે. તેણે ઈન્ટરનેશનલ...

ગુજરાતમાં સોમવારે કોરોનાના ૮૯૦ નવા કેસો નોંધાયા બાદ સત્તાધીશોને જાણે આત્મજ્ઞાન લાદ્યું હોય તેમ એક પછી એક નિયંત્રણો લાગુ થઇ રહ્યા છે. સોમવારના કેસનો આંકડો...

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે મંગળવારે રમાયેલી ત્રીજી ટ્વેન્ટી૨૦ મેચમાં ભારતને આઠ વિકેટે કારમા પરાજયનો સામનો કરવો પડ્યો છે....

ભારતીય ક્રિકેટ ટીમનો પેસ બોલર જસપ્રીત બુમરાહ અને સ્પોર્ટ્સ એન્કર સંજના ગણશને સોમવારે પ્રભુતામાં પગલાં પાડ્યાં હતા.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજે રવિવારે સાઉથ આફ્રિકા સામેની પહેલી વન-ડેમાં મેદાન પર ઉતરવાની સાથે જ વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે....



to the free, weekly Gujarat Samachar email newsletter