દિપ્તી શર્માઃ સિઝનની સૌથી મોંઘી WPL ખેલાડી બની

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની આ તેજતર્રાર ખેલાડીએ બાળપણમાં ગરીબી સહન કરી છે, મહેણાં-ટોણાં સાંભળ્યા છે, પણ આજે જિંદગીના બધા જ અવરોધોને ઓળંગીને વિમેન્સ પ્રીમિયન લીગ (WPL)ની આ સિઝનની સૌથી મોંઘી ખેલાડી બની છે. તેનું નામ છે દીપ્તિ શર્મા. 28 વર્ષની દિપ્તી...

અમદાવાદમાં 6 સ્ટેડિયમ, સ્પોર્ટ્સ હબ, ગેમ વિલેજ આકાર લેશે

કોમનવેલ્થ-2030ની યજમાની અમદાવાદને મળી ચૂકી છે. આ કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે હવે સ્પોર્ટ્સની દુનિયામાં લંડન અને પેરિસને પણ ટક્કર આપવા અમદાવાદ તૈયાર છે. અમદાવાદ પહેલેથી જ વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી વિશ્વવિખ્યાત છે, ત્યારે તેમાં...

 ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ સ્પિનર મોન્ટી પાનેસરના મતે વર્તમાન સમયમાં ભારતીય ટીમ સર્વશ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કરી રહી છે. ભારતીય ટીમ જો પોતાના સાતત્યપૂર્ણ ફોર્મને...

લોસ એન્જલસ લેકર્સના બાસ્કેટ બોલ લેજન્ડ કોબી બ્રાયન્ટને ‘હોલ ઓફ ફેમ’માં સ્થાન આપીને મરણોત્તર સન્માન કરવામાં આવ્યં છે. કનેકટીકટના સન અરેનામાં ૧૫ મેની રાત્રે...

ટીમ ઇંડિયાના આધારસ્તંભ સમાન પેસ બોલર ભુવનેશ્વર કુમારની આવતા મહિને ન્યૂઝીલેન્ડ સામે રમાનારી આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ તથા ઇંગ્લેન્ડ સામેની...

ઓસ્ટ્રેલિયન ક્રિકેટર કેમરન બેનક્રોફ્ટે બોલ ટેમ્પરિંગ મામલે ચર્ચાસ્પદ નિવેદન કરી વિવાદનો પલિતો ચાંપ્યો છે. તેણે એવો ઘટસ્ફોટ કર્યો છે કે ઓસ્ટ્રેલિયન બોલર્સને...

આઇસીસી ટેસ્ટ ટીમ રેન્કિંગનું વાર્ષિક અપડેટ કરાયું છે, જેમાં આઇસીસી વર્લ્ડ ચેમ્પિયનશિપના ફાઇનલિસ્ટ ભારતે ટોચનું જ્યારે ન્યૂઝીલેન્ડે બીજું સ્થાન જાળવી રાખ્યું...

લેસ્ટર સિટીએ પ્રથમ વખત એફએ (ફૂટબોલ એસોસિએશન) કપ જીતતા ચેલ્સીને ૧-૦થી હરાવ્યું છે. માર્ચ ૨૦૨૦ પછી ઇંગ્લેન્ડમાં રમાયેલી આ સેટરડે નાઇટ ફૂટબોલ મેચમાં સૌથી...

ટીમ ઇંડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માએ જરૂરતમંદ લોકો માટે ભંડોળ એકત્ર કરવાનું અભિયાન શરૂ કર્યું છે. ચાહકોને આ અભિયાનમાં મદદ કરવાની...

‘કિંગ ઓફ ક્લે કોર્ટ’ તરીકે જગવિખ્યાત સ્પેનના ટેનિસ ખેલાડી રફેલ નદાલ અને ‘બ્લેક લાઇવ્સ મેટર’ અભિયાનને સૌથી પહેલાં સમર્થન આપનાર જાપાનની નાઓમી ઓસાકાએ અનુક્રમે...

ભારતમાં કોરોના વાઇરસની મહામારી કાબૂમાં નહીં આવે તો ચાલુ વર્ષના અંત ભાગમાં રમાનારા આઇસીસી ટી૨૦ વર્લ્ડ કપને યુએઇમાં રમાડવામાં આવી શકે છે. ચાલુ વર્ષની ૧૮ ઓક્ટોબરથી ૧૫ નવેમ્બરની વચ્ચે ટી૨૦ વર્લ્ડ કપનું આયોજન કરાયું છે પરંતુ જે રીતે દેશમાં કોરોનાના...



to the free, weekly Gujarat Samachar email newsletter