HCI દ્વારા ભારતનો નેશનલ સ્પોર્ટ્સ ડે મનાવાયો

ભારતીય હાઈ કમિશન (HCI), લંડન દ્વારા ભારતના નેશનલ સ્પોર્ટ્સ ડે 2025 નિમિત્તે 29 ઓગસ્ટ 2025ના રોજ રિસેપ્શન યોજાયું હતું. હોકીના દિગ્ગજ ખેલાડી મેજર ધ્યાનચંદના જન્મદિન પ્રસંગે દર વર્ષે નેશનલ સ્પોર્ટ્સ ડે મનાવાય છે. આ પ્રસંગે કોમનવેલ્થ ગેઈમ્સ એસોસિયેશન...

ચેતેશ્વર પૂજારાના શાનદાર યોગદાનને બિરદાવતા દિગ્ગજ

ચેતેશ્વર પૂજારાની ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિને ક્રિકેટજગતના દિગ્ગજોએ બિરદાવી છે. 

માયાવી નગરી મુંબઇમાં તાજેતરમાં ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ટ્વેન્ટી૨૦ રમાઇ તેની પૂર્વસંધ્યાએ ઉર્વશી રાઉતેલા અને ક્રિકેટર ઋષભ પંત ડિનર ડેટ પર જોવા મળ્યા હતા. આ બન્ને જણા જૂહુની એક હોટેલમાં રાતના ૧૧ વાગ્યે દેખાયા હતા.

પાકિસ્તાન ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને એક સમયના આક્રમક બેટ્સમેન શાહિદ આફ્રિદીના નામે એક અણમગતો રેકોર્ડ નોંધાયો છે. આફ્રિદીએ ઇન્ટરનેશનલ તથા લીગ ક્રિકેટમાં...

વર્ષ ૨૦૧૯ની વિદાયને આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે. આ વખતે ૩૧ ડિસેમ્બરે રાત્રે ૧૨નો ટકોરો પડતાં જ માત્ર ૨૦૧૯નું વર્ષ જ નહીં ૨૦૧૦નો દાયકો પણ વિદાય લેશે....

અમેરિકાની જુલિયા વેબ્બે તેની ૧૦ મહિનાની દીકરીને પ્રેમ (બાબાગાડી)માં સાથે રાખીને હાફ મેરેથોન પૂરી કરી છે, એટલું જ નહીં, પ્રથમ સ્થાન મેળવીને ગોલ્ડ મેડલ પણ...

છ વખત ફોર્મ્યુલા-વન વર્લ્ડ ચેમ્પિયન બની ચૂકેલા અમેરિકન કાર રેસર લુઇસ હેમિલ્ટનનું કહેવું છે કે, તે વેગન ડાયેટને અપનાવી ચૂક્યો છે. મતલબ કે સંપૂર્ણ રીતે શાકાહારી...

બાર્સેલોનાના આર્જેન્ટાઈન સ્ટાર લાયોનલ મેસ્સીએ રેકોર્ડ છઠ્ઠી વખત વિશ્વના સર્વશ્રેષ્ઠ ફૂટબોલર તરીકે બેલન ડી’ઓર એવોર્ડ જીત્યો છે. તેણે લીવરપુલના વિર્જિલ વાન...

ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન અને ફાસ્ટ બોલર બોબ વિલીસનું ૭૦ વર્ષની વયે અવસાન થયું છે. વિલીસ છેલ્લા કેટલાય સમયથી બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા તેવી જાહેરાત...

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાનું નિર્માણકાર્ય લગભગ પૂર્ણતાના આરે છે અને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના પ્રમુખ સૌરવ ગાંગુલીના મતે...

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ની રવિવારે મુંબઈમાં મળેલી વાર્ષિક સાધારણ સભામાં અધિકારીઓના કાર્યકાળ અંગેના નિયમમાં ફેરફાર કરાયો હતો. જેના પગલે...

ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને બીજી ડે-નાઇટ ટેસ્ટમાં એક ઇનિંગ અને ૪૮ રને હરાવ્યું છે. આ સાથે જ યજમાન ટીમે બે મેચની સીરિઝ ૨-૦થી જીતી લીધી છે. પાકિસ્તાનનો આ ઓસ્ટ્રેલિયામાં સળંગ ૧૪મો પરાજય છે. આ સાથે જ પાક. એક દેશમાં સતત સૌથી વધુ મેચ હારનારી ટીમ બની...



to the free, weekly Gujarat Samachar email newsletter