પેરિસ ડાયમંડ લીગમાં નીરજનો વિજય

ભારતના બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ પેરિસ ડાયમંડ લીગનું ટાઇટલ પોતાના નામે કરી લીધું હતું. નીરજે રોમાંચક હરિફાઈમાં જર્મનીના જુલિયન વેબરને હરાવીને બે વર્ષમાં પ્રથમ વખત ડાયમંડ લીગ ટાઇટલ જીત્યું હતું.

ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર અને રાજકોટના વતની દિલીપ દોશીનું નિધન

ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર અને સૌરાષ્ટ્રના વતની દિલીપ દોશીનું સોમવારે રાત્રે લંડન ખાતે નિધન થયું હતું. તેઓ 77 વર્ષના હતા. ભારતની વિખ્યાત સ્પિન ચોકડીની વિદાય બાદ દોશીએ ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં સ્પિનની કલાને આગળ ધપાવી હતી. 1947માં રાજકોટ ખાતે...

વર્લ્ડ કપના મહામુકાબલા સમાન ભારત-પાકિસ્તાનની મેચ પહેલાં શનિવારે રાત્રે બે વાગ્યા સુધી પાક. ખેલાડી શોએબ મલિક તેની પત્ની સાનિયા મિર્ઝા સાથે શીશા હુક્કા બારમાં...

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને વિકેટકિપર કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ સાઉથ આફ્રિકા સામે રમાયેલી વર્લ્ડ કપની પ્રથમ વન-ડેમાં પેરા સ્પેશિયલ ફોર્સ તરફ સન્માન દર્શાવ્યું...

ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ-કપ મેચ રમવા માટે લંડન પહોંચેલી ભારતીય ટીમે ખરાખરીના મુકાબલા પૂર્વે ભારતીય હાઈ કમિશનની સૌજન્ય મુલાકાત લીધી હતી. કેનિંગ્સ્ટન પેલેસ...

સ્પેનના ટેનિસ સ્ટાર રાફેલ નદાલે ફરી એક વખત ફ્રેન્ચ ઓપન ૨૦૧૯ના મેન્સ સિંગલ્સનો ગ્રાન્ડ સ્લેમ પોતાના નામે કર્યો છે. આ સાથે જ તેણે ક્લે કોર્ટ પર સતત ત્રીજા વર્ષે ચેમ્પિયન બનવાની હેટ્રિક નોંધાવી છે.

ટીમ ઇંડિયાએ વર્લ્ડ કપની ૧૪મી અને પોતાની બીજી લીગ મેચમાં ઓસ્ટ્રેલિયાને ૩૬ રને હરાવીને સતત બીજો વિજય મેળવ્યો છે. રવિવારે ઓવલમાં રમાયેલી મેચમાં ભારતે ટોસ...

કેન્સરની જીવલેણ બીમારી સામે વિજય હાંસલ કર્યાના આઠ વર્ષ બાદ યુવરાજે સોમવારે અનેક ચડાવઉતાર ધરાવતી પોતાની કારકિર્દીને અલવિદા કરી દીધી છે. યુવરાજે મુંબઇમાં...

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને વિકેટકિપર કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ સાઉથ આફ્રિકા સામે રમાયેલી વર્લ્ડ કપની પ્રથમ વન-ડેમાં પેરા સ્પેશિયલ ફોર્સ તરફ સન્માન દર્શાવ્યું...

ટીમ ઇંડિયાએ વર્લ્ડ કપની ૧૪મી અને પોતાની બીજી લીગ મેચમાં ઓસ્ટ્રેલિયાને ૩૬ રને હરાવીને સતત બીજો વિજય મેળવ્યો છે. રવિવારે ઓવલમાં રમાયેલી મેચમાં ભારતે ટોસ...

ઓવલમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે રમાયેલી મેચના કેટલાક વીડિયો વાઇરલ થયા છે. જેના એક વીડિયોમાં એડમ ઝમ્પા પોતાના ખિસ્સામાંથી કશુંક કાઢીને બોલ ઉપર ઘસતો...

વર્લ્ડ કપની સૌપ્રથમ મેચમાં સાઉથ આફ્રિકા સામેના વિજયથી ખુશખુશાલ કેપ્ટન કોહલીએ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના ભારોભાર વખાણ કર્યા હતા. ટીમ ઈન્ડિયામાં સામેલ અમદાવાદનો...



to the free, weekly Gujarat Samachar email newsletter