દિપ્તી શર્માઃ સિઝનની સૌથી મોંઘી WPL ખેલાડી બની

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની આ તેજતર્રાર ખેલાડીએ બાળપણમાં ગરીબી સહન કરી છે, મહેણાં-ટોણાં સાંભળ્યા છે, પણ આજે જિંદગીના બધા જ અવરોધોને ઓળંગીને વિમેન્સ પ્રીમિયન લીગ (WPL)ની આ સિઝનની સૌથી મોંઘી ખેલાડી બની છે. તેનું નામ છે દીપ્તિ શર્મા. 28 વર્ષની દિપ્તી...

અમદાવાદમાં 6 સ્ટેડિયમ, સ્પોર્ટ્સ હબ, ગેમ વિલેજ આકાર લેશે

કોમનવેલ્થ-2030ની યજમાની અમદાવાદને મળી ચૂકી છે. આ કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે હવે સ્પોર્ટ્સની દુનિયામાં લંડન અને પેરિસને પણ ટક્કર આપવા અમદાવાદ તૈયાર છે. અમદાવાદ પહેલેથી જ વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી વિશ્વવિખ્યાત છે, ત્યારે તેમાં...

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાનું નિર્માણકાર્ય લગભગ પૂર્ણતાના આરે છે અને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના પ્રમુખ સૌરવ ગાંગુલીના મતે...

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ની રવિવારે મુંબઈમાં મળેલી વાર્ષિક સાધારણ સભામાં અધિકારીઓના કાર્યકાળ અંગેના નિયમમાં ફેરફાર કરાયો હતો. જેના પગલે...

ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને બીજી ડે-નાઇટ ટેસ્ટમાં એક ઇનિંગ અને ૪૮ રને હરાવ્યું છે. આ સાથે જ યજમાન ટીમે બે મેચની સીરિઝ ૨-૦થી જીતી લીધી છે. પાકિસ્તાનનો આ ઓસ્ટ્રેલિયામાં સળંગ ૧૪મો પરાજય છે. આ સાથે જ પાક. એક દેશમાં સતત સૌથી વધુ મેચ હારનારી ટીમ બની...

ટેસ્ટ ક્રિકેટના ૧૪૨ વર્ષના ઇતિહાસમાં ભારતીય ટીમે અનોખો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. સતત ચોથી ટેસ્ટ મેચ એક ઇનિંગ અને રનોના અંતરથી જીતનાર ભારતીય ટીમ દુનિયાની...

ગ્રીસના યુવા ખેલાડી સ્ટેફાનોસ સિત્સિપાસે લાંબા અને રસાકસીભર્યા મેચના અંતે પ્રતિસ્પર્ધીને હરાવીને ૨૦૧૯નું એટીપી ફાઈનલ્સ ટેનિસ ચેમ્પિયનશિપ ટાઇટલ જીત્યું...

ભારતીય ક્રિકેટ ટીમનાં ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે ક્રિકેટમાં પોતાનું કૌશલ્ય દેખાડ્યા બાદ હવે ફિલ્મોમાં પણ પદાર્પણ કરવાનો છે. ફિલ્મ વિવેચક તરણ આદર્શે ટ્વિટર પર...

ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઇઓસી)ના સભ્ય અને રિલાયન્સ ફાઉન્ડેશનનાં સ્થાપક ચેરપર્સન નીતા અંબાણીએ ભારતને વિપુલ તકોનો દેશ ગણવા રમતવિશ્વના નેતાઓને અનુરોધ કર્યો...

કેન્યાના દોડવીર ઈલિયુદ કિપચોગેએ એથ્લેટિક્સમાં ઈતિહાસ રચ્યો છે. તેણે ૨ કલાકથી ઓછા સમયમાં દોડ પૂરી કરનાર દુનિયાનો સૌથી પહેલો રનર બન્યો છે. ૩૪ વર્ષના કિપચોગેએ...

મેરેથોન દોડ સ્ત્રી અને પુરુષોની દોડશક્તિ અને સહનશક્તિનું માપ દર્શાવે છે ત્યારે આ સ્પર્ધામાં ભાગ લેનારી સ્ત્રીસ્પર્ધકોની સંખ્યા પુરુષો કરતાં વધતી જાય છે. આજે...

ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ઓપનર માધવ આપ્ટેનું સોમવારે સવારે મુંબઇ ખાતે નિધન થયું છે. તેઓ ૮૬ વર્ષના હતા. નવેમ્બર ૧૯૫૨થી માર્ચ ૧૯૫૩ દરમિયાન માધવ આપ્ટેએ ભારત માટે...



to the free, weekly Gujarat Samachar email newsletter