જીવનમાં સદ્ગુણોના સંવર્ધનમાં પણ સાતત્ય જરૂરી

જૈનોનું પર્યુષણનું પર્વ પૂરું થયું, સંવત્સરી પ્રતિક્રમણ પૂરું થયા પછી મિચ્છામી દુક્કડં કહીને કોઈ અવિનય, અપરાધ વાણી - વિચાર – વર્તનથી થયો હોય તો એની માફી માંગીએ છીએ. માફી માંગવાથી શું થાય? શું અનુભવાય? વ્યક્તિગત વાત કરું તો હૃદયનો ભાર હળવો થાય...

ત્રિવેદીસાહેબઃ આદર્શ શિક્ષક - આદર્શ માર્ગદર્શક - આદર્શ નેતા

‘તેઓ માત્ર મેન્ટર ન હતા, વિઝનરી મેન્ટર હતા...’ ‘એમના ઘરે ગયેલ સ્ટુડન્ટ કે બીજું કોઈ અતિથિ ચા-નાસ્તો કે ભોજન કર્યા વિના પરત જાય જ નહીં...’ ‘વાસ્તવમાં ગીતામાં પ્રબોધેલા કર્મ માર્ગને તેઓ ક્ષણ ક્ષણ જીવ્યા હતા...’ આ અને આવા અનેક વાક્યો સ્મશાનગૃહમાં...

‘આમ કોઈ લાખના બાર હજારના ધંધા કરાતા હશે?’ એક-બે સાથીમિત્રોએ દશરથસિંહને સલાહ આપી. પ્રશ્ન એ થાય કે સેવા પ્રકલ્પ અથવા આયોજન હતું જેના માટે તેમને આવી સલાહ મળી હતી.

‘બેટા, તમે તો અત્યારે મારી રીક્ષામાં મુસાફરી કરી નથી, તો આ શેના પૈસા આપો છો?’આધેડ વયના રીક્ષાચાલક મનુભાઈએ કોલેજમાં ભણતી દીકરી સીમરનને કહ્યું. 

‘સર, આપકી બાત સચ્ચી હૈ, મગર જબ સહી જગા મિલેગી તબ હી મેં ગાડી રોકુંગા.’ ભાંગીતૂટી હિન્દીમાં કેરાલીયન ટેમ્પો ટ્રાવેલરના ડ્રાઈવર શફીકે કહ્યું ત્યારે મુસાફરોને થોડો સમય એના પર ગુસ્સો આવ્યો. પરંતુ શફીકે આવું કેમ કહ્યું તે વાત જાણવી પણ એટલી જ રસપ્રદ...

‘હું માનું છું કે ગીતા આપણો રાષ્ટ્રીય ગ્રંથ ના હોઈ શકે.’વિશ્વપ્રસિદ્ધ ભાગવતાચાર્ય પૂજ્ય રમેશભાઈ ઓઝાએ આ વાક્ય ઉચ્ચાર્યું ત્યારે શ્રોતાઓમાં ઉપસ્થિત કેટલાય લોકો ચોંકી ઊઠ્યા હતા.

ઘરમાં ડોરબેલ રણકી. સ્તુતિએ બારણું ખોલ્યું. કુરિયર સર્વિસમાં આવેલી ટપાલ વાંચીને અને બોલી ઊઠી, ‘અરે વાહ, ડેડીને મનગમતું આમંત્રણ મળ્યું છે.’ એની બહેનપણી બોલી,...

‘બેટા, તમને અમારી વાતો જૂનવાણી લાગતી હોય, સાંભળવી ન ગમતી હોય તો હવે હું ડાઈનિંગ ટેબલ પર કે ડાયરી થકી સંવાદરૂપે કે પત્ર દ્વારા તમને કંઈ નહીં કહું’, અવિનાશે દીકરીને કહ્યું.

‘અરે, પાગલ થઈ ગઈ છો કે શું? આમ હવામાં ગુલાલ ઊડાડ્યા કરે છે?’ નીલે એની પ્રિય સખી નીલાને પૂછ્યું. જેના જવાબ સુધી પહોંચવા આ બંનેના સંબંધોના શબ્દચિત્રને નીરખવું જરૂરી છે.

‘અરે આટલો દમદાર અભિનય અને એને એવોર્ડ નહીં?’ આ અને આના જેવા અનેક આશ્ચર્યકારક વાક્યો વિશ્વભરના સિનેમાપ્રેમીઓએ ઉચ્ચાર્યા હતા જ્યારે જગતભરમાં છવાઈ ગયેલી હોલિવૂડ ફિલ્મ ‘ટાઈટેનિક’ને અનેક એવોર્ડ મળ્યા, પરંતુ રહી ગયો એનો મુખ્ય અભિનેતા લિયોનાર્ડો ડિ’કેપ્રિઓ.

‘લ્યો મેડમ, ખાસ તમારા માટે તૈયાર કરાવીને આ સોફ્ટ ડ્રીન્ક્સ લાવ્યો છું.’ અનુજે તોરલને કહ્યું અને પછી તોરલના કાનમાં એણે કાંઈક એવું કહ્યું જેના જવાબમાં તોરલે પાંચ-સાત મિત્રોની હાજરીમાં અનુજને કહ્યું, ‘તારી પાસેથી જ હું શીખી છું કે યોગ્ય પાત્રનો...



to the free, weekly Gujarat Samachar email newsletter