ચરેવૈતિ ચરેવૈતિ

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આદિ માનવનો ક્યાં ઉદ્ભવ થયો તે મુદ્દો ભલે વિવાદનો વિષય નથી. પરંતુ આ જ આદિમાનવ - સદીઓના વ્હાણા વીતવા સાથે - ‘આધુનિક’ બન્યા પછી ક્યાંથી ક્યાં પહોંચી રહ્યો છે તે વિવાદનો નહીં તો પણ ચર્ચાનો વિષય તો જરૂર બનતો રહ્યો છે.

જગતપિતાની વિશ્વવાડી આ માનવપુષ્પે ખીલી રહી માનવમાત્ર પ્રભુના બાળક, ઊંચ નહીં કોઇ નીચ નહીં

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આ લેખના મથાળામાં લખેલા શબ્દ ફરી એક વખત ધ્યાનથી વાંચી લો તો... આ શબ્દો - પંક્તિનો જે ભાવ - મર્મ છે તેમાં સનાતન સંસ્કૃતિનો પાયાનો સિદ્ધાંત સમાયેલો છે એમ કહું તો તેમાં લગારેય અતિશ્યોક્તિ નથી, પણ ખાટલે મોટી ખોડ એ છે કે...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, ‘જીવંત પંથ’ની આ શબ્દયાત્રામાં સાંપ્રત જીવનના પ્રવાહો અંગે કંઇક નવીન, કંઇક નક્કર, કંઇક અર્થપૂર્ણ, કંઇક ઉપયોગી રજૂઆત કરવાનો મારો વિવિધલક્ષી ઉદ્દેશ રહ્યો છે. કેટલાક વાચકોને મારી આ રજૂઆતમાં વિદ્વતા જોવા મળતી હોય કે કોઇના...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આજે આપ સહુ સમક્ષ એક અત્યંત જરૂરી વિષયની ચર્ચા કરવાનો હું પ્રયાસ કરી રહ્યો છું. આમાં કેટલો સફળ રહ્યો કે નિષ્ફળ એ તો આપ સહુ સુજ્ઞજનો...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, શનિવાર ૨૦ ફેબ્રુઆરીએ ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવેશદ્વારે ઉભા રહીને વડા પ્રધાન ડેવિડ કેમરને રાષ્ટ્રજોગા નિવેદનમાં જણાવ્યું કે...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આજે મારે આપ સહુ સમક્ષ એક એવા પ્રશ્નની છણાવટ કરવી છે જે ઓછાવત્તા અંશે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે, વાંચતાં-જાણતાં આપણને અત્યંત...

ઉષા મહેતા

વડીલો સહિત સહુ વાચક મિત્રો, સેમ્યુઅલ જ્હોન્સન એટલે અંગ્રેજી ભાષાના પ્રખર ભાષાશાસ્ત્રી. આપણે ત્યાં જેમ પાણિની મુનિએ વ્યાકરણ રચ્યું કે સવાયા ગુજરાતી સાબિત...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, વૈશ્વિક સ્તરે ધનવાન વધારે ધનિક બની રહ્યા છે અને અછતવાળા પ્રમાણમાં વધુ અછતવાળા બની રહ્યા છે. કેટલાકને આ વાત કદાચ માન્યામાં નહીં...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, બ્રિટનમાં જીવંત લોકશાહી છે અને વાસ્તવમાં અસરકારક વેલ્ફેર સિસ્ટમ પણ આપણે અનુભવીએ છીએ. બ્રિટન વિશ્વમાં આર્થિક રીતે ભલે સૌથી ધનાઢય રાષ્ટ્ર ન હોય, પરંતુ આ દેશની ધરતી પર વસતી કોઇ પણ વ્યક્તિને સાવ ભૂખ્યા પેટે પડી રહેવાની...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, શીર્ષકમાં ટાંકેલા પાંચ શબ્દોના અર્થ તો અનેક છે, પરંતુ સાદા શબ્દોમાં એટલું કહી શકાય કે આપણી તબિયત સારી તો સુખનું પહેલું પગથિયું...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, ૨૦૧૬ના વર્ષમાં આપ સહુ સુજ્ઞજનો સમક્ષ હાજર થવામાં હું ગૌરવ અનુભવું છું.  સદભાગી છું. મથાળામાં ટાંકેલી કવિ-રાજ સુન્દરમની પંક્તિઓમાં પહેલા સાત શબ્દો જેમના તેમ રાખ્યા છે, પણ પછીના સાત શબ્દોમાં મેં છૂટછાટ લીધી છે. ભાંગવું...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપ સહુને એક સપ્તાહના વિરામ બાદ ફરી મળી રહ્યો છું, પણ ભરોસો રાખજો બાપલ્યા... ગુલ્લી મારીને ક્યાંય જલ્સા કરવા તો નહોતો જ ગયો....



to the free, weekly Gujarat Samachar email newsletter