પ્રભુ! જીવન દે... ચેતન દે, નવચેતન દે...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, નવમી એપ્રિલે આ ગગો આયખાનું 87મું વર્ષ પૂરું કરીને 88મા વર્ષમાં પ્રવેશ્યો છે. એટલે શું? પછી શું? આ કે આવા કોઇ સવાલના મારી પાસે જવાબ નથી. પણ હા, એટલું જરૂર કહી શકું કે જીવનને ભરપૂર જીવી રહ્યો છું. ઉંમરના આંકડાએ શરીરનું...

જીવનભરનું ભાથું બની રહ્યાો છે સ્વામીબાપા સાથેનો નાતો

અસંખ્ય અબાલ-વૃદ્ધોની જેમ પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ સાથે અમારો પણ ત્રણ (અને હવે ચાર) પેઢીનો નાતો રહ્યો છે. એટલું જ નહીં, પરંતુ આવા ઊંચા ગજાના માનવીને નજીકથી નિહાળવાના મને અસંખ્ય અમોલા અવસર પણ સાંપડ્યા છે. જરાક ભૂતકાળમાં ડોકિયું કરીએ તો...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપણે વીતેલા સપ્તાહે માંડેલી વાતનો વિષય હતો - ‘અંતિમ પર્વને યથાયોગ્ય વધાવીએ તો!’ જેમાં આપણે આજે પણ હકારાત્મક જીવનશૈલી માટે પ્રેરણારૂપ બની રહેલા પંડિત કે. કા. શાસ્ત્રીજીની વાત કરી. આજે આપણે શાસ્ત્રીજીની વિચારસરણીથી...



to the free, weekly Gujarat Samachar email newsletter