પ્રભુ! જીવન દે... ચેતન દે, નવચેતન દે...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, નવમી એપ્રિલે આ ગગો આયખાનું 87મું વર્ષ પૂરું કરીને 88મા વર્ષમાં પ્રવેશ્યો છે. એટલે શું? પછી શું? આ કે આવા કોઇ સવાલના મારી પાસે જવાબ નથી. પણ હા, એટલું જરૂર કહી શકું કે જીવનને ભરપૂર જીવી રહ્યો છું. ઉંમરના આંકડાએ શરીરનું...

જીવનભરનું ભાથું બની રહ્યાો છે સ્વામીબાપા સાથેનો નાતો

અસંખ્ય અબાલ-વૃદ્ધોની જેમ પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ સાથે અમારો પણ ત્રણ (અને હવે ચાર) પેઢીનો નાતો રહ્યો છે. એટલું જ નહીં, પરંતુ આવા ઊંચા ગજાના માનવીને નજીકથી નિહાળવાના મને અસંખ્ય અમોલા અવસર પણ સાંપડ્યા છે. જરાક ભૂતકાળમાં ડોકિયું કરીએ તો...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, વૈશ્વિક સ્તરે ધનવાન વધારે ધનિક બની રહ્યા છે અને અછતવાળા પ્રમાણમાં વધુ અછતવાળા બની રહ્યા છે. કેટલાકને આ વાત કદાચ માન્યામાં નહીં...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, બ્રિટનમાં જીવંત લોકશાહી છે અને વાસ્તવમાં અસરકારક વેલ્ફેર સિસ્ટમ પણ આપણે અનુભવીએ છીએ. બ્રિટન વિશ્વમાં આર્થિક રીતે ભલે સૌથી ધનાઢય રાષ્ટ્ર ન હોય, પરંતુ આ દેશની ધરતી પર વસતી કોઇ પણ વ્યક્તિને સાવ ભૂખ્યા પેટે પડી રહેવાની...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, શીર્ષકમાં ટાંકેલા પાંચ શબ્દોના અર્થ તો અનેક છે, પરંતુ સાદા શબ્દોમાં એટલું કહી શકાય કે આપણી તબિયત સારી તો સુખનું પહેલું પગથિયું...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, ૨૦૧૬ના વર્ષમાં આપ સહુ સુજ્ઞજનો સમક્ષ હાજર થવામાં હું ગૌરવ અનુભવું છું.  સદભાગી છું. મથાળામાં ટાંકેલી કવિ-રાજ સુન્દરમની પંક્તિઓમાં પહેલા સાત શબ્દો જેમના તેમ રાખ્યા છે, પણ પછીના સાત શબ્દોમાં મેં છૂટછાટ લીધી છે. ભાંગવું...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપ સહુને એક સપ્તાહના વિરામ બાદ ફરી મળી રહ્યો છું, પણ ભરોસો રાખજો બાપલ્યા... ગુલ્લી મારીને ક્યાંય જલ્સા કરવા તો નહોતો જ ગયો....

ચેતેશ્વર પૂજારા - રવિન્દ્ર જાડેજા

વડીલો સહિત સહુ વાચક મિત્રો, કેટલાક વાચકોને લાગશે કે આ ચરોતરનો, અને તેમાં પણ મહીકાંઠા પ્રદેશનો પટેલ ભાયડો આજે કાઠિયાવાડ પર કેમ ઓવારી ગયો છે? આપ સહુનો સવાલ...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આજે સોમવાર સવારની વાત છે. હું નિત્ય ક્રમ અનુસાર ન્યૂઝ એજન્ટને ત્યાં મારા અખબારો લેવા ગયો. સાતેક વાગ્યે શોપ ખૂલે અને એક ભારતીય...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, બીજા વિશ્વયુદ્ધ બાદ વિશ્વના લગભગ ૧૦૦ જેટલા નાનામોટા દેશોએ સ્વતંત્રતા પ્રાપ્ત કરી. ભારતવાસીઓ સકારણ ગર્વ લઇ શકે કે છેલ્લા ૬૮...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, બ્રિટન, ભારત કે વૈશ્વિક સ્તરે ભારતવંશીઓમાં આ મોદીમંત્ર ખૂબ ગાજી રહ્યો છે. પક્ષ કરતાં પણ નરેન્દ્રભાઇ મોદીની પ્રતિભા સહુ કોઇને...

(ડાબે) મનોજ લાડવા, નરેન્દ્ર મોદી અને પરેશ રાવલ

વડીલો સહિત સહુ વાચક મિત્રો, મથાળામાં લખેલી ઉક્તિ સાચા અર્થમાં જીવનનિચોડ સમાન ગણી શકાય. ગયા સપ્તાહના આપના ગુજરાત સમાચાર અને એશિયન વોઇસમાં લોર્ડ ગુલામભાઇ...



to the free, weekly Gujarat Samachar email newsletter