સંઘ-કાર્યના તપસ્વી પ્રચારક ‘વકીલ સાહેબ’

તેઓ કાનૂની અભ્યાસ કરીને પદવી પણ મેળવી શક્યા હોત પણ સત્યાગ્રહનો સાદ થયો અને બધું છોડ્યું. ક્યારેય કાળો કોટ પહેરીને અદાલતમાં ગયા નહિ! તેનું કારણ પણ એટલું જ મહત્ત્વનું. રાષ્ટ્રજીવનમાં એક નિશ્ચિત વિચાર સાથેની - સમાજની વચ્ચે રહીને - વકીલાત કરવી હતી...

મારું ઘર, મારું વૃંદાવન

ગયા અઠવાડિયે અમે ગ્રીસની સફર પર ગયા હતા. ત્યાંનો સ્ફટિક જેવો ભૂરો, પારદર્શક દરિયાકિનારો, મનમોહક કુદરતી સૌંદર્ય, રમણીય પર્વતો, ત્યાંનો સમૃદ્ધ ઈતિહાસ અને અનોખી સંસ્કૃતિનો આનંદ લીધો. સાથે બે પ્રેમાળ મિત્રોનો પરિવાર હતો, ખૂબ આનંદ કર્યો અને કરાવ્યો....

હમણાં માનવીય સંબંધોના આટાપાટામાંથી સર્જાતા પરિવાર જીવનના કેટલાક પ્રસંગોની - ઘટનાઓની વાતો થતી હતી ત્યારે વિશેષ ભાર મુકાયો હતો શબ્દ પર, વાણી પર. બધા પોતાનો...

આતંકવાદી રાષ્ટ્ર પાકિસ્તાને 22 એપ્રિલે કાશ્મીરમાં નિર્દોષ ભારતીયો પર હુમલો કરાવ્યો જેનું એકમાત્ર લક્ષ્ય નિર્દોષ હિન્દુઓની હત્યાનું જ હતું. આ ઈસ્લામિક કટ્ટરવાદીઓએ...

આપ સૌને ગુજરાત સ્થાપના દિનની શુભેચ્છા. આપણો આ ગૌરવ દિન છે, અને એની ઉજવણીનો વિચાર આવવો એ માટે વિઝન જોઇએ. જે હેરો વિમેન્સ ક્લબના પ્રેસિડેન્ટ વર્ષાબહેન બાવીસી...

 હરિશ્ચંદ્ર જોશી કવિ તો છે જ પણ ઉત્તમ કક્ષાના ગાયક પણ ખરા. ગીતના મર્મને પામીને બંદિશ પણ બાંધે છે. પ્રાધ્યાપક છે. ભાવનગર જિલ્લાના બોટાદમાં વસવાટ છે.

સરહદ પરના યુદ્ધો એકલો ઇતિહાસ જ નહિ, ભૂગોળનો નક્શો પણ બદલે છે. સ્વતંત્રતા પછીનો આપણો અનુભવ એવો જ છે અને અનેકવારનો છે. પૂર્વેની પરિસ્થિતિ જોતાં મ્યાંમાર,...

બ્રિટિશ લોકોએ મે 2025ની પહેલી તારીખે લેબર પાર્ટી અને કન્ઝર્વેટિવ પાર્ટીને પણ તેમના કાર્યકાળમાં સૌથી જોરદાર લાત મારી છે. હું ઘણા વર્ષોથી ટોરી પાર્ટીના આંતરિક...

પ્રાચીનથી લઇ અર્વાચીન પ્રવાસન સ્થળોનો નજારો, બેનમૂન સ્થાપત્યો, સમૃદ્ધ વન્યસંપદા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાબરમતીનો શાનદાર રિવરફ્રન્ટ, બીઆરટીએસ નેટવર્ક, સરસરાટ...

હા. સૌને તેનો અંદાજ છે. અગાઉ 1962ના ચીની આક્રમણ સમયે, અને પાકિસ્તાને કરેલાં તમામ આક્રમણોના સમયે સરહદો સળગી ઉઠી હતી. છેક ભીતર સુધી આકાશી આક્રમણ દ્વારા બોમ્બ...

પાકિસ્તાનનું ત્રાસવાદી રાજ્ય તેના દાયકાઓના પાગલપણાથી છટકી જતું હતું. પાકિસ્તાને જ્યારે ભારતના કાશ્મીર પર આક્રમણ કર્યું ત્યારે ભારતે તેને 1947માં જ ખતમ...



to the free, weekly Gujarat Samachar email newsletter