જો હોય ગુજરાતનાં કારાગારોને કોઈ વાચા...

જરાસંઘ પોતે જેલ સુપરિન્ટેન્ડન્ટ રહી ચૂક્યા હતા. આ બંગાળી લેખકે એક સરસ નવલકથા લખી હતી, મૂળ બંગાળીમાં, તેનું ગુજરાતી ભાષાંતર ‘ઉજળા પડછાયા, કાળી ભોંય’ નામે થયું હતું. એક કથિત નક્સલી બ્રિટિશ મહિલા મેરી ટેલર (તેનો ગુનો એટલો જ હતો કે તે અભ્યાસ માટે...

સરદાર પટેલનો જીવનમંત્રઃ ‘કામ કરતાં જીવવાનો અંત આવે એમાં જ મૃત્યુની સાર્થકતા છે’

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલે દેશની એકતા માટે આપેલા પ્રશંસનીય યોગદાનને સહુ કોઇ જાણે છે, પરંતુ બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે રાષ્ટ્રહિતાર્થે તેમણે સ્વાસ્થ્યની પણ પરવા કરી નહોતી. સરદારશ્રીને આંતરડાંની અને કબજિયાતની બીમારી વર્ષોથી હતી,...

દેશ અને દુનિયાની સાક્ષીએ ઓલિમ્પિકના ઇતિહાસમાં પહેલી ભારતીય મહિલા ખેલાડીએ કુસ્તીના ખેલમાં પ્રથમ ચંદ્રક મેળવ્યો અને દેશનું ગૌરવ વધાર્યું... બોલો, એ કોણ છે...

સરકારે ડિસેમ્બર 2024ના અંતે કરેલી ઘણી મહત્ત્વની જાહેરાત કદાચ ઘણા મતદારો ચૂકી ગયા હશે. આ જાહેરાત ઘણી સ્થાનિક કાઉન્સિલોની પુનઃરચના સંદર્ભે હતી. ગ્રૂમિંગ...

વર્ષ 2025ની શરૂઆત સાથે જ દુનિયામાં જનરેશન બીટાની શરૂઆત થઈ છે. મતલબ કે 2025ના પ્રારંભ સાથે પેદા થનારાં બાળકો જનરેશન બીટા કહેવાશે. ભારતમાં જનરેશન બીટાના...

નવી ગુજરાતી ગઝલની વાત આવે એટલે કવિ મનોજ ખંડેરિયાનું નામ યાદ આવ્યા વિના રહે નહીં. જન્મ, મરણ જૂનાગઢમાં. નરસિંહને કારણે જૂનાગઢ એટલે કવિતાનો ગઢ. આમ જૂનાગઢે...

ટેનિસના ખેલમાં ભારતને ચંદ્રક અપાવનાર પ્રથમ મહિલા ખેલાડી અને ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ટુર્નામેન્ટમાં સ્થાન મેળવનાર સૌ પ્રથમ ભારતીય મહિલા ટેનિસ ખેલાડી... આ સિદ્ધિ...

આ શબ્દો છે બાંગલા દેશના જ એક લેખક સલામ આઝાદના. 1994 માં તેણે એક પુસ્તક લખ્યું હતું, ‘કન્ટ્રીબ્યુશન ઓફ ઈન્ડિયા ઇન ધ વોર ઓફ લિબરેશન ઓફ બાંગ્લાદેશ’. લખાયું...

મારી કટારના વાચકોને જાણ હશે જ કે પાકિસ્તાની મૂળના પુરુષોના હાથે બળાત્કાર, હિંસક શોષણ અને દુરુપયોગનો શિકાર બનેલી નિર્બળ, અસુરક્ષિત શ્વેત છોકરીઓની યાતનાઓનો...

મકરન્દ દવેના કવિપિંડમાં જુદાં જુદાં અનેક બ્રહ્માંડો સમાયાં છે. નાનપણમાં સાંભળેલાં ભજનો, લોકગીતો, મેઘાણીની વાણીની અસર, બાઉલગીતો, ટાગોર, ઉર્દૂ સાહિત્યની...



to the free, weekly Gujarat Samachar email newsletter