કસુંબીનો રંગ

આ સપ્તાહે ઝવેરચંદ મેઘાણી

પ્રથમ મહિલા આઈ.એફ.એસ. અધિકારી : ચોનીરા બેલિયપ્પા મુતમ્મા

ભારતની પ્રથમ મહિલા આઈએએસ અધિકારી અન્ના રાજમ મલ્હોત્રા હતી અને પ્રથમ આઈપીએસ અધિકારી કિરણ બેદી હતી, પણ પહેલી આઇએફએસ અધિકારી કોણ હતી એ જાણો છો ?

મેં હમણાં જ HFBના પ્રેસિડેન્ટ તૃપ્તિબહેન પટેલે કેર સ્ટાર્મરને લખેલો પત્ર જોયો છે. તેમણે આ પત્રમાં ગેરેથ થોમસ સાથે તેમની વાતચીત વિશે લખ્યું છે. તેઓ લખે...

પહેલી મે એટલે માત્ર ગુજરાત રાજ્યનો જ નહીં, પરંતુ ભારતની આર્થિક ગતિવિધિનું કેન્દ્રસ્થાન મનાતા મહારાષ્ટ્ર રાજ્યનો પણ સ્થાપના દિન છે. ગુજરાત અને મહારાષ્ટ્ર...

અમેરિકામાં 2024ની પ્રમુખપદની ચૂંટણીમાં નોમિનેશન મેળવવાના આશાવાદીઓ દેશની સૌથી મોટી ગન લોબી નેશનલ રાઈફલ એસોસિયેશનની ઈન્ડિયાનપોલીસમાં ભરાયેલી કોન્ફરન્સમાં...

ઇતિહાસમાં શું શીખવાડવું જોઈએ તેની ચર્ચા આજકાલ ચાલે છે. કેટલાકની ચીલાચાલુ દલીલ એવી છે કે ઇતિહાસ એટ્લે ઇતિહાસ. તેનું બધુ ભણાવવું જોઈએ. બીજી દલીલ એ પીએન છે...

આપણામાંથી થોડાક પચાસના થયા હશે અને થોડા પંચાવન કે ઉપરના પણ. આ ઉંમર જીવનના સોનેરી વળાંકની છે. તેને સરસ રીતે અને અર્થપૂર્ણ રીતે માણવા માટે આટલું અવશ્ય યાદ...

બાપા બોલતાં ઓછું, પણ જોતાં ઘણું. આંખોના ઈશારાથી ખૂબ નચાવતા, એમને જોતાં જ શરીરમાં ધ્રુજારી આવતી. આડું-અવળું કહેવાઇ જાય તો હાથ લહેરાય. ધાક–ધમકીમાં બાળપણનો...

ગુલબદન બેગમનું નામ સાંભળ્યું છે ? પ્રથમ મુઘલ બાદશાહ બાબરની પુત્રી, હુમાયુની ઓરમાન બહેન અને શહેનશાહ અકબરની ફોઈ હોવા ઉપરાંત એની પોતાની આગવી ઓળખ પણ હતી. એ...

યુકે હોય કે ભારત, સરકારી કામકાજ રગશિયા ગાડાની જેમ ચાલતું રહે તેમાં કોઈ નવાઈ નથી. લંડનના હેમરસ્મિથ બ્રીજના સમારકામની પણ આવી જ વ્યથાકથા છે. લંડન કાઉન્સિલે...

શાસ્ત્રો કહે છે કે મનુષ્યનો અવતાર સર્વશ્રેષ્ઠ છે પરંતુ, સુપરમોડેલ પાલતું બિલાડી ચાઉપેટ -Choupette નાં વિશે જાણીએ તો શાસ્ત્રો પરથી વિશ્વાસ ઉઠી જાય. અન્ય...

You are my sunshine... આવું એક વાક્ય હમણાં એક નાનકડી દીકરીએ પહેરેલા ટી-શર્ટમાં વાંચ્યું. આનંદ થયો. સ્વાભાવિક છે કે એ દીકરી અનન્યાના માતા-પિતા અને દાદી...



to the free, weekly Gujarat Samachar email newsletter