
ઇતિહાસ પણ એક અજીબ દાસ્તાન છે. કેટલુંક ભીતરમાં સમાવીને સંશોધકોને પડકારે છે. કેટલુંક વિસ્મૃતિના અભિશાપમાં રહી જાય છે. અને જ્યારે તે બધુ બહાર આવે ત્યારે આપણે...
ગુજરાતી નવું વર્ષ, વિક્રમ સંવત 2082, આવી ગયું! આપને નૂતન વર્ષાભિનંદન! સાલ મુબારક! જ્યોતિષીઓએ તો તેમના ગ્રહો ગણીને બધું કહી દીધું, પણ હવે મને મારી ‘વક્રી’ ટિપ્પણી કર્યા વગર પેટમાં ટાઢક નહીં વળે. અને સાંભળો, જ્યાં સુધી તમે એ નહીં જાણો, ત્યાં સુધી...
બે દાયકાઓ સુધી પાકિસ્તાની મૂળના પુરુષોએ નિર્બળ શ્વેત છોકરીઓનું યૌનશોષણ કર્યું, બળાત્કારો કર્યા અને શારીરિક દુરુપયોગ કર્યો, ત્યારે કોમ્યુનિટી મૌન રહી આ બધું નિહાળતી હતી. લેબર રાજકારણીઓ, લેબર મેયર્સ, પોલીસ તેમજ આપણી સ્થાનિક સંસ્થાઓ અને સેવામાં...

ઇતિહાસ પણ એક અજીબ દાસ્તાન છે. કેટલુંક ભીતરમાં સમાવીને સંશોધકોને પડકારે છે. કેટલુંક વિસ્મૃતિના અભિશાપમાં રહી જાય છે. અને જ્યારે તે બધુ બહાર આવે ત્યારે આપણે...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપણા સહુના માનવંતા કિંગ ચાર્લ્સને પ્રોસ્ટેટ કેન્સરનું નિદાન થયાના અહેવાલ આજકાલ ચર્ચાની એરણે ચઢ્યા છે. સારવાર થઇ શરૂ થઇ ગઇ છે,...

લાંબા સમય પછી હમણાં ફરી નિયમિત એક્સરસાઈઝ – વોકીંગ અને પ્રાણાયમ પર ધ્યાન આપવાનો આરંભ કર્યો. આપણે જન્મ્યા ત્યારથી ‘પહેલું સુખ તે જાતે નર્યા’ કહેવત બોલતાં...

દાસ્તાનગોઈ એટલે મૌખિક ઉર્દૂ કહાણી કહેવાની તેરમી સદીની કળા. ફારસી શબ્દ દાસ્તાન અને ગોઈ મળીને બનેલા દાસ્તાનગોઈમાં દાસ્તાનનો અર્થ કહાણી અને ગોઈનો અર્થ સંભળાવવું...

ભક્તિ રે કરવી તેણે રાંક થઈને રહેવું....ભક્તિ કરતાં છુટે મારા પ્રાણ.....જેવા અનેક ભક્તિપદોમાં જેનું વર્ણન કરાયું તે ભક્તિની સંવેદના શું? ભક્તિની અનુભૂતિ...

ભારતમાં અને વિશ્વમાં જ્યાં પણ ભારતીયો વસે છે ત્યાં 26 જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે એટલે કે 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતના...

મંગલ ભવન અમંગલ હારી, દ્રવઉ સો દશરથ અજીર બિહારી, પ્રબીસી નગર કીજે સબ કાજા, હૃદય રાખી કૌશલપુર રાજા. ગોસ્વામી તુલસીદાસ રચિત આ ચોપાઈ બાળપણથી સાંભળતા આવ્યા,...

ગુણવંતરાય આચાર્ય. જન્મ્યા તો હતા જેતલસરમાં. પણ તેમની જિંદગી રઝળપાટમાં ગઈ. રાણપુર, જામનગર, મુંબઈ, બસરા, નડિયાદ, જુનાગઢ, બગસરા, અમદાવાદ, ડીસા, રોઝી પોર્ટ,...

દરિયામાં જાળ નાખીને નાનીમોટી માછલી પકડતા માછીમારોને સહુ કોઈએ જોયા હશે, પણ માછલી પકડતી મહિલાને જોઈ છે ?

હરતા-ફરતા, હાલતા-ચાલતા જેમની વાણીમાં હાસ્યના ફૂવારા ઉડે એવો જાદુ. સ્ટેજ પર એન્ટ્રી થતાં જ હોલ ખડખડાટ હાસ્યથી ગૂંજી ઉઠે એવા ભાનુપ્રસાદ પંડ્યા મનોરંજન જગતના...