જો હોય ગુજરાતનાં કારાગારોને કોઈ વાચા...

જરાસંઘ પોતે જેલ સુપરિન્ટેન્ડન્ટ રહી ચૂક્યા હતા. આ બંગાળી લેખકે એક સરસ નવલકથા લખી હતી, મૂળ બંગાળીમાં, તેનું ગુજરાતી ભાષાંતર ‘ઉજળા પડછાયા, કાળી ભોંય’ નામે થયું હતું. એક કથિત નક્સલી બ્રિટિશ મહિલા મેરી ટેલર (તેનો ગુનો એટલો જ હતો કે તે અભ્યાસ માટે...

સરદાર પટેલનો જીવનમંત્રઃ ‘કામ કરતાં જીવવાનો અંત આવે એમાં જ મૃત્યુની સાર્થકતા છે’

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલે દેશની એકતા માટે આપેલા પ્રશંસનીય યોગદાનને સહુ કોઇ જાણે છે, પરંતુ બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે રાષ્ટ્રહિતાર્થે તેમણે સ્વાસ્થ્યની પણ પરવા કરી નહોતી. સરદારશ્રીને આંતરડાંની અને કબજિયાતની બીમારી વર્ષોથી હતી,...

પવિત્ર શ્રાવણ માસ પછી દેવાધિદેવા મહાદેવને પ્રસન્ન કરવાનો બીજો અવસર હોય તો તે છે મહાશિવરાત્રી. મહા વદ ચૌદશના દિવસે એટલે કે મહાશિવરાત્રી (આ વર્ષે 8 માર્ચે)ની...

એક બહેન ગેસના ચુલા પર દૂધ ગરમ કરી રહ્યા હતા. સવારનો સમય હતો, બધાને પોતપોતાના પ્રાતઃકાલીન કામ પુરા કરીને જોબ અથવા કોલેજમાં જવાની ઉતાવળ હતી. એવામાં એ બહેનના...

જવાહરલાલ નેહરુએ કોઈવાર ગુસ્સામાં એવું કહ્યું હતું કે દરેક હિન્દુ, ગમે તેવો મોટો બુદ્ધિજીવી હોય, તેની ચામડીની અંદર હિન્દુ આસ્થાનું જ લોહી વહેતું હોય છે....

22 જાન્યુઆરી 2024. એક ઐતિહાસિક દિવસ... સમગ્ર વિશ્વની નજરમાં અયોધ્યા હતું. સદીઓના ઇંતઝાર બાદ રામલલા તેમના જન્મસ્થાન પર વિરાજમાન થઇ રહ્યા હતા, અને દુનિયાભરમાં...

ભારતીય કલાઓ પૈકી શિલ્પ - સ્થાપત્યકલા અને શાસ્ત્ર પ્રસિદ્ધ છે. ભારતીય શિલ્પશાસ્ત્રની વિજ્ઞાનસિદ્ધ બાબતોમાં પણ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થોની...

શક્તિપીઠ અંબાજીની પવિત્ર ધરતી પર અરવલ્લીની ગિરિકંદરામાં વસેલું અંબાજી ગામ વિશ્વભરના કરોડો માઈભક્તો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે કારણ કે મા અંબાની...

યુએઈમાં સૌપ્રથમ શિખરબદ્ધ BAPS હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન વસંત પંચમી - 14મી ફેબ્રુઆરીએ થઇ રહ્યું છે તે પ્રસંગે મંદિરનિર્માણનો ઇતિહાસ જાણવો રસપ્રદ બની રહેશે....

મહારાષ્ટ્રમાં એક સામેના મુખ્યમંત્રી અશોક ચૌહાણે કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું, અહી ઘરઆંગણે ગુજરાતમાં ધારાસભ્ય ડો. સી. જે ચાવડાએ કોંગ્રેસ છોડી અને ભાજપનો...

ઇતિહાસ પણ એક અજીબ દાસ્તાન છે. કેટલુંક ભીતરમાં સમાવીને સંશોધકોને પડકારે છે. કેટલુંક વિસ્મૃતિના અભિશાપમાં રહી જાય છે. અને જ્યારે તે બધુ બહાર આવે ત્યારે આપણે...



to the free, weekly Gujarat Samachar email newsletter