સદાકાળ અગ્રેસર ખમીરવંતુ ગુજરાત

પ્રાચીનથી લઇ અર્વાચીન પ્રવાસન સ્થળોનો નજારો, બેનમૂન સ્થાપત્યો, સમૃદ્ધ વન્યસંપદા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાબરમતીનો શાનદાર રિવરફ્રન્ટ, બીઆરટીએસ નેટવર્ક, સરસરાટ સરકતી મેટ્રો અને અને બુલેટ ટ્રેનના આગમનનો ધમધમાટ, કચ્છનું વ્હાઇટ ડેઝર્ટ અને શિવરાજપુરનો...

ફરી વાર સરહદો પર સજ્જતા અને સાવધાની?

હા. સૌને તેનો અંદાજ છે. અગાઉ 1962ના ચીની આક્રમણ સમયે, અને પાકિસ્તાને કરેલાં તમામ આક્રમણોના સમયે સરહદો સળગી ઉઠી હતી. છેક ભીતર સુધી આકાશી આક્રમણ દ્વારા બોમ્બ ફેંકાયા હતા. ગુજરાતને નિસબત છે ત્યાં સુધી, દ્વારિકા, જામનગર અને કચ્છમાં આમ બન્યું હતું....

વડીલો સહિત સૌ વાચકમિત્રો, આપ સહુ નવરાત્રિ મહોત્સવને બરાબર માણીને વધુ તરોતાજા થયા હશો (ગરબા-રાસનો થાક તો લાગતો જ નથી... ખરુંને?!) હવે આપ સહુ પ્રકાશના પર્વ...

ધ બેસ્ટવે ગ્રૂપ દ્વારા મેફેરસ્થિત પાર્ક લેનની ઈન્ટરકોન્ટિનેન્ટલ હોટેલ ખાતે 23 સપ્ટેમ્બર શુક્રવારે પાકિસ્તાનના પૂરગ્રસ્તો માટે ફંડરેઈઝરનું આયોજન કરવામાં...

બનારસની દીપિકા કલ્ચરલ સોસાયટી ઓફ ઈન્ડિયા ભાતભાતના સાંસ્કૃતિક કાર્યક્રમો અને ઉત્સવો યોજવામાં અગ્રણી. તેણે મેઘમલ્હાર રાગનો કાર્યક્રમ યોજ્યો. આમાં ત્રણ સંગીતકારોને...

‘મમ્મી, મારે સ્કુલના કાર્યક્રમમાં આદિશક્તિના સ્વરૂપો વિશે વાત કરવી છે, તું કહેતી હતી કે તું પણ કોલેજમાં ને ટીવીમાં નવરાત્રીના કાર્યક્રમોમાં એન્કરિંગ કરતી હતી, તો મને થોડી વાત સમજાવને...’ દીકરાએ મમ્મી તોરલને કહ્યું. મુંબઈમાં રહીને એન્ટરટેઈનમેન્ટ...

શરદ ઋતુમાં આસો સુદ એકમથી દસમ (આ વર્ષે 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર) સુધી આવતો નવરાત્રિ મહોત્સવ આજે તો વિશ્વભરમાં પ્રચલિત છે. દુનિયાભરમાં જ્યાં જ્યાં ભારતીયો...

૮૬ વર્ષની વયે સ્ફૂર્તિનો વહેતો ધોધ જોઇ ભલભલાની ઓલવાઇ ગયેલ બત્તી ચાલુ થઇ જાય. દીવા જેવો સ્વભાવ. જ્યાં બેસે ત્યાં પ્રકાશ પ્રગટે. એમના જીવનના અભિગમના ઓથા...

વડીલો સહિત સૌ વાચકમિત્રો, નામદાર મહારાણીને હમણાં જ ભારે હૃદયે વિદાય આપીને આપની સેવામાં હાજર થયો છું. સાચું કહું તો મનમાં સંતાપ શમતો નથી. એક ઉમદા - પ્રજાવત્સલ...

‘આ પણ પરમાત્માની એક અર્થમાં કૃપા જ કહેવાય ને!’ જસ્મીને કહ્યું. ઘટના આમ જુઓ તો નાની છે, સીધી સાદી છે, પરંતુ એમાં જે તાણાવાણા જોડાયેલા છે, એમાં લાગણીની જે ભીનાશ છે, એમાં દોસ્તીના સંબંધો માટેનું જે સમર્પણ છે એનાં અજવાળાં ઝીલ્યાં એનો આનંદ છે.

આપણા શાસ્ત્રોમાં વડવાઓને પૂજનીય ગણાવતા કહેવાયું છે - પિતૃ દેવાય નમઃ આપણે પૂર્વજો - પિતૃઓના જીવનપર્યન્ત ઋણી છીએ – જેમણે આપણને આ શરીર આપ્યું. આથી આપણે ભૌતિક...



to the free, weekly Gujarat Samachar email newsletter