સ્ટાર્મરનો અંત ઘણો નજીક છે?

‘સન્માનીય’ એન્જેલા રેનેર, ડાબેરી લેબર્સની સ્વનિયુક્ત રાણીએ તેમણે કેવી રીતે રિયલ એસ્ટેટ સોદામાં ટેક્સ ચૂકવવાનું ટાળ્યું હતું તે દર્શાવતા પુરાવાઓ બહાર આવ્યા ત્યારે કલંકિત હાલતમાં હોદ્દો છોડવાની ફરજ પડી હતી. ટેક્સચોરી  થઈ હોવાના પુરાવા બહાર આવ્યા...

‘જૂનું ઘર ખાલી કરતાં...’

પહેલી તારીખથી છાપાં બંધ કરવાના છે, ગાયનું દૂધ લાવનારા ભાઈને ના કહેવાની છે, ઈસ્ત્રીના કપડાં લઈ જનારનો કે ગાડી સાફ કરનારનો છેલ્લો હિસાબ ચૂકતે કરવાનો છે... આ અને આવા અનેક કામો યાદ આવતા ગયા, પૂરા કરતા ગયા, કારણ કે પાછલા 14 વર્ષોથી જ્યાં રહેતા હતા...

વીતેલા સપ્તાહે આપની સાથે વાત કરીને ઘણો બધો આનંદ થયો. વિશેષ આનંદ તો એ વાતનો થયો કે જે અખબારમાં મેં દસકાઓ પૂર્વે કામ કર્યું હતું તે આજે તેની સ્થાપનાના સુવર્ણ...

સન 1983 લોર્ડઝ પર વેસ્ટ ઇન્ડિઝ - ઇન્ડિયા વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ રમાઈ રહી હતી. હું મારી ટેક્સીમાં રેડિયો પર કોમેન્ટ્રી સાંભળી રહ્યો હતો. મારો પેસેન્જર...

કવિ - લેખક – વાર્તાકાર – વક્તા એવા પ્રકારના સર્જકોને ઘણી વાર શ્રોતાઓમાંથી એવું પુછવામાં આવતું હોય છે કે તમને આટલા વિષયો - ઘટનાઓ – સંદર્ભો ક્યાંથી મળે છે?

એક રવિવારે સાંજે એક ઘરે થોડા દોસ્તો જમવા ભેગા થાય છે. સહુ પારિવારિક છે એટલે અન્ય મહિલાઓએ કહ્યું કે, ‘લાવો બધા સાથે મળીને વાસણ સાફ કરી અને રસોડામાં ગોઠવી...

રાણી આબાક્કા ચૌટાનું નામ સાંભળ્યું છે? આબાક્કા યુરોપિયન સંસ્થાનવાદીઓ સામે લડત ચલાવનારી પ્રથમ સ્ત્રી સ્વતંત્રતા સેનાની હતી. એણે કુનેહ અને કોઠાસૂઝથી પોર્ટુગીઝોને...

યોગાનુયોગ બે દિવસ અડખેપડખે આવ્યા. ત્રીસમીએ વડાપ્રધાન નરેંદ્ર મોદીની મનકી બાતના 100 અધ્યાય થ્ય. સાચે જ આ એવો નવો પ્રયોગ કહેવો રહ્યો, જેને અધ્યાય જેવુ નામ...

થોડા જ દિવસમાં આપણા ‘ગુજરાત સમાચાર’ - Asian Voiceને 50 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. અંક 22 એપ્રિલ 2023ના ‘જીવંત પંથ’માં સી.બી. પટેલે કેવી આર્થિક સમસ્યાનો સામનો...

પુષ્પ જ્યારે સોળે કળાએ ખીલી ઉઠે ત્યારે પતંગિયા અને ભમરાઓને આમંત્રણ આપવા જવું નથી પડતું. પુષ્પની સૌરભમાં જ એવો જાદુ છે કે તે પતંગિયાઓને ખેંચાવા મજબૂર કરી...

માણસની જીભ કદી સખણી રહેતી નથી અને લપસી જાય ત્યારે ભારે અનર્થો સર્જે છે. એક પુરુષ સહકર્મચારીએ લંડનની ફર્મ ખાન્સ સોલિસિટર્સમાં કાર્યરત મુસ્લિમ પેરાલીગલ ફોરિદા...

મેં હમણાં જ HFBના પ્રેસિડેન્ટ તૃપ્તિબહેન પટેલે કેર સ્ટાર્મરને લખેલો પત્ર જોયો છે. તેમણે આ પત્રમાં ગેરેથ થોમસ સાથે તેમની વાતચીત વિશે લખ્યું છે. તેઓ લખે...



to the free, weekly Gujarat Samachar email newsletter