જો હોય ગુજરાતનાં કારાગારોને કોઈ વાચા...

જરાસંઘ પોતે જેલ સુપરિન્ટેન્ડન્ટ રહી ચૂક્યા હતા. આ બંગાળી લેખકે એક સરસ નવલકથા લખી હતી, મૂળ બંગાળીમાં, તેનું ગુજરાતી ભાષાંતર ‘ઉજળા પડછાયા, કાળી ભોંય’ નામે થયું હતું. એક કથિત નક્સલી બ્રિટિશ મહિલા મેરી ટેલર (તેનો ગુનો એટલો જ હતો કે તે અભ્યાસ માટે...

સરદાર પટેલનો જીવનમંત્રઃ ‘કામ કરતાં જીવવાનો અંત આવે એમાં જ મૃત્યુની સાર્થકતા છે’

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલે દેશની એકતા માટે આપેલા પ્રશંસનીય યોગદાનને સહુ કોઇ જાણે છે, પરંતુ બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે રાષ્ટ્રહિતાર્થે તેમણે સ્વાસ્થ્યની પણ પરવા કરી નહોતી. સરદારશ્રીને આંતરડાંની અને કબજિયાતની બીમારી વર્ષોથી હતી,...

ઝોરાષ્ટ્રિયન ટ્રસ્ટ ફંડ્સ ઓફ યુરોપના પ્રમુખ માલ્કમ ડેબૂ પારસી સમુદાયના ભવિષ્ય માટે ઘણા આશાવાદી છે. તેઓ કહે છે કે, બ્રિટનમાં સૌથી જૂની એશિયન ધાર્મિક સ્વયંસેવી...

ભારતમાં જન્મેલા ને હાલ બ્રિટનના નાગરિક લોર્ડ કરણ બિલિમોરિયા બહુમુખી પ્રતિભા ધરાવતા હાઉસ ઓફ લોર્ડ્સના વિદ્વાન સાંસદ છે. સેંકડો વર્ષ પહેલાં ઇરાનમાં થઇ રહેલી...

આજે જ્યારે ડીમેન્શીયાના રોગના શિકાર વધુ ને વધુ લોકો બનતા જાય છે ત્યારે મગજને કઇ રીતે સતેજ રાખવું એ જાણવું ખુબ જરુરી છે. જીવનમાં યાદ શક્તિનું મહત્વ તો આપ...

ઇરાનમાં શાસકો દ્વારા થઇ રહેલા ધાર્મિક દમનથી બચવા ઝોરાષ્ટ્રિયન અથવા તો પારસીઓ ગુજરાતના સંજાણ બંદરે આવી પહોંચ્યા અને દૂધમાં સાકર ભળે તેમ ભારતીય સંસ્કૃતિમાં...

નાઈરોબી, આફ્રિકા. ૭૯ વર્ષ પહેલાની એક સત્યઘટના... અંગ્રેજોનો જબરદસ્ત ખોફ. તેમની સામે કોઇ હરફ સુદ્ધાં ઉચ્ચારવાની હિંમત ના કરી શકે. એક ટીનેજ ગુર્જર સુતાર...

‘હું જો જીર્ણ માંદગીને કારણે મરણ પામું તો, અરે, એક ફોલ્લી કે ચાંદાથી મરણ પામું, તો લોકો તમારા પર ક્રોધે ભરાય એ જોખમ વહોરીને પણ, દુનિયા આગળ જાહેર કરવાની...

આજે વિશ્વતખતે ભારત એક સબળ, સશક્ત, સંસદીય લોકતાંત્રિક દેશ તરીકે આગવી ઓળખ ધરાવે છે. ભારતની પ્રતિષ્ઠા અને પ્રભાવ છે કેમ કે દેશમાં લોકતંત્રના મૂળિયા ઊંડા જ...

ગાંધીજીએ જેમને ‘દેશભક્તોના દેશભક્ત’નું બિરુદ આપ્યું હતું તેવા સુભાષચંદ્ર બોઝ માટે કહેવાય છે કે જો હિન્દુસ્તાનના ભાગલા વેળા તેઓ હયાત હોત તો ભારતને વિભાજનનો...

વાચક મિત્રો, આપણા સૌ માટે તન-મનની તંદુરસ્તીનું મહત્વ અદકેરું છે. એ માટે આપણે જાગ્રત પણ બન્યા છીએ. ખાસ કરીને છેલ્લા બે વર્ષના કોવીદ-૧૯ના કટોકટી અગણિત લોકો...

થોડા સમય પહેલાંની ઘટના છે. મારી સામે રહેતા પાડોશીએ મને ૨૦૨૦ના વર્ષની બે સાવ નવી અને કોરી ડાયરી આપી. એમણે કહ્યું, ‘તમારે લખવાનું બહુ હોય છે તો ભલે જૂની છે, પણ તમે લખી શકો એવી છે.’ મેં આભાર માની એનો સ્વીકાર કર્યો ને એમાં લખવાનું પણ શરૂ કર્યું....



to the free, weekly Gujarat Samachar email newsletter