કૃપા પામીએ તો છીએ, પણ તેને અનુભવીએ છીએ ખરાં?

કૃપા. માત્ર અઢી અક્ષરના બનેલા આ શબ્દની આપણે ક્યારે ક્યારે અનુભૂતિ થઈ એ આપણે વિચારીએ છીએ ખરા? વિચારીએ તો સમજીએ ખરા? સમજીએ તો કૃપાને પામીએ છીએ ખરા?

કોમનવેલ્થ ગેમ્સમાં જિમનેસ્ટિકસમાં ચંદ્રક મેળવનાર પ્રથમ : દીપા કર્મકાર

દીપાનો અર્થ એક દીવો થાય, તેજસ્વી થાય અને જે પ્રકાશ આપે છે અને ચમકે છે એવો પણ થાય.... ભારતની જિમ્નેસ્ટ દીપા કર્મકારે આ તમામ અર્થ સાર્થક કર્યા છે. જિમનેસ્ટિકસના ક્ષેત્રમાં દીપા દેશ અને દુનિયામાં દીવાની માફક ઝળહળી છે, પોતાની રમતના તેજસ્વી પ્રદર્શનથી...

આપણે જોયું તેમ વિલ તમારા મૃત્યુ પછી તમારી એસ્ટેટ સંબંધિત બાબતોને હાથ ધરે છે અને માન્ય વિલ તમારા મૃત્યુ પછી તમારી ઈચ્છાનુસાર તમારી પ્રોપર્ટીની વહેંચણીને...

તારીખ ૧૮થી ૨૪ મે ૨૦૨૦ દરમિયાન મેન્ટલ હેલ્થ અવેરનેસ વીક ઉજવાયું. વર્ષ ૨૦૦૧થી મેન્ટલ હેલ્થ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે મેન્ટલ હેલ્થ અવેરનેસ વીક ઉજવાય છે. તેના માટે દર વર્ષે એક વિષય નક્કી કરવામાં આવે છે. પહેલા ૨૦૨૦ના વર્ષનો વિષય ‘સ્લીપ - ઊંઘ’ રાખવામાં...

૧૮૦૩માં બ્રિટિશ લશ્કરે ભરૂચનો કબજો લીધો તે દિવસે ભરૂચમાં ગિરધરદાસ શેઠને ત્યાં પુત્ર રણછોડદાસનો જન્મ થયો. નાની વયે માતાનું મરણ થતાં પિતાએ મા બનીને દીકરો ઉછેર્યો. ગિરધરદાસમાં ભગવાનમાં અપાર શ્રદ્ધા અને પ્રામાણિકતા. દીકરામાં બાપના ગુણ ઉતર્યાં. આ...

• અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના ચૂંટણી જીતવા માટે ચીનને શિરે કોરોનાસંકટના દોષનો ટોપલો ઢોળવા ઉધામા • ભારત ફરતે બધા જ દેશો ચીની પ્રભાવમાં હોવા છતાં વોશિંગ્ટન...

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઇએલ)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી એશિયાની નંબર વન અને દુનિયાની ૧૫મી સૌથી ધનવાન વ્યક્તિ છે. ૨૦૧૭ની વાર્ષિક...

વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની મે ૨૦૧૯માં શરૂ થયેલી બીજી ઇનિંગનું પ્રથમ વર્ષ આ માસના અંત ભાગમાં (૩૦મી મેના રોજ) પૂરું થઈ રહ્યું છે. છેલ્લાં છ વર્ષોથી...

ગુલામ રસુલ ગુજરાત કોલેજમાં ઈન્ટર આર્ટ્સમાં ભણે. ૧૯૨૦માં ગાંધીજી કલકત્તાનું કોંગ્રેસનું અધિવેશન પતાવીને અમદાવાદ પાછા આવેલા. ગુલામ રસુલ તેમને મળ્યા. ગાંધીજીની...

આપણે લગભગ લોકડાઉનના આખરી તબક્કે આવી ઉભા હોયએ તેવું લાગી રહ્યું છે. સરકાર બધી જ પ્રવૃતિઓ બંધ રાખીને આપણને ઘરમાં બેસી રહેવાનું કેટલો સમય કહે? ક્યારેક તો બહાર નીકળવું જ પડશે. હજુ કોરોનાની રસી કે સચોટ ઈલાજ મળ્યો નથી અને સપ્ટેમ્બર પહેલા રસી તૈયાર...



to the free, weekly Gujarat Samachar email newsletter