નાણાં રળવાની સાથે સાથે જ સારી જીવનશૈલી જીવનની સમજણ પણ વિકસી રહી છે

થોડા સમય પહેલાના દિવસો હતા. માર્ચ 2024 મહિનાનો અંત નજીક હતો. સ્વાભાવિક રીતે આર્થિક લેખાંજોખાંની, બાકી નીકળતાં પૈસા માટે ફોન કરવાની વગેરે વગેરે વાતો વાતાવરણમાં ઘૂમરાતી હતી. મને દોસ્ત હિમાંશુએ પૂછ્યું, ‘આ અઠવાડિયે કયા વિષય કે ઘટના પર લેખ લખવાના...

કૃપા પામીએ તો છીએ, પણ તેને અનુભવીએ છીએ ખરાં?

કૃપા. માત્ર અઢી અક્ષરના બનેલા આ શબ્દની આપણે ક્યારે ક્યારે અનુભૂતિ થઈ એ આપણે વિચારીએ છીએ ખરા? વિચારીએ તો સમજીએ ખરા? સમજીએ તો કૃપાને પામીએ છીએ ખરા?

વિધુર બાપ સંતાનોને સાચવવા ફરી ના પરણ્યા. સંતાનોની મા બનીને જીવ્યા. બાપ રણછોડભાઇ તે ગઢડા તાલુકાના માંડવાના વતની. ખેતી કરે. ધીરધાર કરે અને ગઢડા પાંચ માઈલ...

ગુજરાત સહિતનાં વિવિધ રાજ્યોમાં રાજ્યસભાની ખાલી પડતી બેઠકો કબજે કરવાની કવાયતમાં સત્તારૂઢ ભારતીય જનતા પક્ષ થકી કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાની જે પ્રકારે...

કોઈ પણ જાતની કટ્ટરતાનો હું વિરોધી છું. કટ્ટરતા ઝનૂનની સગી માતા છે. જ્યાં ઝનૂન હોય ત્યાં વિચાર નથી હોતો અને જ્યાં વિચાર ન હોય ત્યાં धर्म સર્વથા ગેરહાજર...

મોંઘા સૂટ-બૂટમાં સજ્જ લગભગ પચાસેક વર્ષની ઉંમરનો એક વ્યક્તિ, તેની લક્ઝરી કારમાંથી બહાર નીકળે છે. તેની પાસે એક ગરીબ, ભૂખને કારણે અતિશય કમજોર થઇ ગયેલ વૃદ્ધ આવે છે અને ખાવા માટે પૈસા માંગે છે. આ માણસ તેને અવગણીને પબમાં જતો રહે છે. ત્યાં જઈને મિત્રો...

લોકડાઉન હવે અનલોકમાં બદલાયું છે, પણ તાળું તો છે ને છે જ! આપણે ગુસ્તાખ થઈ જઈએ તો તે ફરી વાર બંધ થઈ જશે. એક જૂનું ફિલ્મી ગીત યાદ આવ્યુંઃ ‘બડા તો હૈ સીઆઈડી...

‘આ તો ગાગરમાં સાગર સમાવવા જેવી વાત છે, વધુ એપિસોડ રજૂ કરો.’ ‘અમારે ડોક્યુમેન્ટરીના થોડા દૃશ્યો નહીં, પૂરી ફિલ્મ જોવી છે.’ ‘એમની રચનાઓનોએ ગુજરાતી કાવ્યસંગીતને રળિયાત કર્યું છે.’ ‘એમના સ્નેહ આશ્રયમાં, એમની પાસેથી શીખીને નવી પેઢી વિકસી છે.’ આવા...

‘આ તો ગાગરમાં સાગર સમાવવા જેવી વાત છે, વધુ એપિસોડ રજૂ કરો.’ ‘અમારે ડોક્યુમેન્ટરીના થોડા દૃશ્યો નહીં, પૂરી ફિલ્મ જોવી છે.’ ‘એમની રચનાઓનોએ ગુજરાતી કાવ્યસંગીતને...

સોજિત્રાના મૂળ વતની અને એન્જિનિયર એવા શિવાભાઈ પટેલના ૧૯૨૪માં જન્મેલા મોટા પુત્ર તે મણિભાઈ. ગુજરાતમાં ગરનાળાં, પુલ, રસ્તા વગેરે બાંધનારા કોન્ટ્રાક્ટર. વખત...



to the free, weekly Gujarat Samachar email newsletter