એપલ 6 કરોડ આઇફોનનું ઉત્પાદન હવે ભારતમાં કરશે

અમેરિકા અને ચીન વચ્ચે જારી ટેરિફ વોરનો ફાયદો ભારતને મળે તેવા ઉજળા સંકેતો મળી રહ્યા છે. એપલ આગામી વર્ષે અમેરિકા માટે બનનારા તમામ આઇફોનનું એસેમ્બલિંગ ચીનથી હટાવીને ભારતમાં કરવાની યોજના બનાવી રહ્યું છે. અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સખ્તાઈને...

જો કોઈ દેશ અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરશે તો અમે બદલો લઈશુંઃ ચીનની ચીમકી

અમેરિકા સાથે વિવિધ દેશોના સંભવિત ટ્રેડ ડીલથી ચીન નારાજ છે. ચીનના વિદેશ મંત્રાલયે સોમવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે જો ટ્રમ્પ ટેરિફથી બચવા માટે અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરનારા દેશો દ્વારા ચીનના વેપાર હિતોને નુકસાન પહોંચાડવામાં આવશે.

લંડનઃ ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ને ૨૦૧૭-૧૮ના વર્ષ માટેનું બજેટ ૧૬ માર્ચે રજૂ કર્યું હતું. આ બજેટમાં સોફ્ટ ડ્રિન્ક્સ પર સુગર ટેક્સના આશ્ચર્યજનક પગલા અને કરરાહતો...

ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ને મધ્યમ વર્ગને નજરમાં રાખી લોકપ્રિયતાનો જુગાર ખેલતું ૨૦૧૭-૧૮ના વર્ષ માટેનું બજેટ ૧૬ માર્ચે રજૂ કર્યું હતું. તેમણે આશ્ચર્યજનક પગલામાં...

આ વર્ષે ધ એશિયન વોઈસ પોલિટિકલ એન્ડ પબ્લિક લાઈફ એવોર્ડ્ઝ (AVPPL)ના એક દાયકાની ઉજવણી પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટરની અંદર નવા સ્થળે કરાઈ હતી. વિવિધ કાર્યક્ષેત્રમાં...

વોટફોર્ડમાં જેમણે "સીગ્મા ફાર્માસ્યૂટીકલ" કંપનીનું વિશાળ સામ્રાજ્ય વિકસાવ્યું છે એના સ્થાપક-મેનેજિંગ ડાયરેકટર શ્રી ભરતભાઇ શાહનો જમૈકા ખાતે પરિચય થયો. ભરતભાઇ...

સરેના બ્રોકહામ ગ્રીન ખાતે ૧૮ વર્ષના તરવરિયા ગુજરાતી યુવાનનું ચોકલેટ બનાવવાનું કૌવત નજરે નિહાળવાનું શાહી પરિવારનાં પ્રિન્સેસ એન ટાળી શક્યાં નહિ. અા ચોકલેટીયર...

લંડનઃ લંડનની અગ્રણી એસ્ટેટ એજન્સી ફેલિસિટી જે લોર્ડમાંથી કાઢી મૂકાયેલા કર્મચારી અબ્દુલ સમદે કંપની પર ૫,૦૦,૦૦૦ પાઉન્ડનો દાવો કર્યો છે. કંપનીએ બિઝનેસમાં અનૈતિક પદ્ધતિઓ અપનાવી હોવાનો પર્દાફાશરૂપ આક્ષેપ કરતાં તેને કાઢી મૂકાયાનો સમદે દાવો કર્યો હતો. કંપનીએ...

બ્રિટનના ભવ્ય વારસામાં સ્થાન ધરાવતી ઓલ્ડ વોર ઓફિસ ઇમારત હવે હિન્દુજા ગ્રૂપની થઈ ગઈ છે. બ્રિટિશ સંરક્ષણ મંત્રાલયે તેની ચાવી હિન્દુજા જૂથના કો-ચેરમેન જી....

લાંબા સમયથી સંસદ ગૃહમાં પડેલા રિઅલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) બિલને છેવટે રાજ્યસભાની મંજૂરી મળી છે. રિઅલ એસ્ટેટ બિલ મકાનની ખરીદીમાં ગ્રાહકોને...

લંડનઃ રવિવારે મોટી દુકાનો લાંબો સમય સુધી ખુલ્લી રાખવાની વડા પ્રધાન ડેવિડ કેમરન અને ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્નની યોજનાને મોટો ફટકો પડ્યો છે. બ્રિટિશ સાંસદોએ...

આમ નોકરીયાત લોકો માટે રહેવા માટે ઘર ખરીદવાનું મુશ્કેલ જ નહિં અશક્ય બની ગયું છે અને પ્રોપર્ટીના ભાવ આકાશને આંબી રહ્યા છે ત્યારે સરકાર હવે વ્યાજના દરથી લાઇને...



to the free, weekly Gujarat Samachar email newsletter