સાવિત્રી જિંદાલઃ 39.6 બિલિયન ડોલરની સંપત્તિ સાથે દેશનાં સૌથી ધનાઢ્ય મહિલા

‘ફોર્બ્સ’ ઈન્ડિયાએ તૈયાર કરેલા વર્ષ 2025 ભારતના સૌથી ધનાઢ્ય લોકોની યાદી મુજબ હરિયાણાના હિસારના ધારાસભ્ય અને ઓ.પી. જિંદાલ ગ્રૂપનાં ચેરપર્સન સાવિત્રી જિંદાલ દેશના સૌથી ધનવાન મહિલા બન્યા છે. તેમની કુલ સંપત્તિ 39.6 બિલિયન ડોલર (આશરે રૂ. 3.3 લાખ...

એલન મસ્કે ઇતિહાસ રચ્યોઃ 500 બિલિયન ડોલરની સંપત્તિ ધરાવનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ

અમેરિકાના દિગ્ગજ ઉદ્યોગપતિ એલન મસ્કે ઇતિહાસ રચ્યો છે. 500 બિલિયન ડોલરની સંપત્તિ ધરાવનાર તેઓ પ્રથમ વ્યક્તિ બની ગયા છે. ટેસ્લાના શેરોમાં તેજી તથા તેમની ટેક કંપનીઓ - એક્સ એઆઈ અને સ્પેસએક્સના મૂલ્યાંકનમાં થયેલા વધારાના પગલે મસ્ક આ સિમાચિહ્ન હાંસલ...

નાઈટ્સબ્રિજના કંપની ડિરેક્ટર અને હેરો અને ઓક્સફર્ડના ગ્રેજ્યુએટ ૪૨ વર્ષીય શીલ ખેમકાને એક મિલિયન પાઉન્ડની વેટ ટેક્સ ગેરરીતિ બદલ ક્રોયડન ક્રાઉન કોર્ટે પાંચ...

રોયલ બેન્ક ઓફ સ્કોટલેન્ડ (RBS)ને વ્યાજ દરમાં અદલાબદલના કથિત ખોટા વેચાણના કારણે નુકસાનના વળતર તરીકે કેર હોમ્સ પ્રોવાઈડર વેસ્ટગેટ હેલ્થકેરને આશરે ૧૦ મિલિયન પાઉન્ડ આપવાની ફરજ પડી છે. વેસ્ટગેટ હેલ્થકેર આઠ કેર હોમ્સની માલિકી ધરાવે છે, તેને બિઝનેસ...

વિશ્વમાં ફેશનસ્ટાઈલ અને સુંદર દેખાવા પાછળ ખર્ચ કરવામાં ફ્રેન્ચ મહિલાઓ અવ્વલ ગણાય છે અને બ્રિટિશ મહિલાઓ કરતાં વધુ ફેશનેબલ મનાય છે. જોકે, ગત વર્ષે બ્યુટી...

પ્રોપર્ટી માર્કેટમાં ગઝમ્પીંગ એટલે કે છેલ્લી ઘડીએ સોદો રદ કરનારા લોકો સામે સક્રિય પગલા ભરવા અથવા તો તેમને રોકવા માટે સત્તાવાળાઅો એસ્ટેટ એજન્ટ સાથે ચર્ચા વિચારણા કરી રહ્યા છે. એસ્ટેટ એજન્ટ્સ પણ સરકાર સાથે સહમત થયા છે.

સમગ્ર યુકેમાં ફાર્માસિસ્ટ્સ પેશન્ટ્સ અને NHSને અમૂલ્ય સેવા આપી રહ્યા છે. તાજેતરમાં જ ફાર્મસીઓને વળતરમાં ભારે ઘટાડો કરવા NHSની દરખાસ્ત સહિત અન્ય બાબતોએ ગંભીર સંજોગો ઉભાં કર્યાં છે. સાંસદો અને ઓલ પાર્ટી ફાર્મસી ગ્રૂપના સભ્યો સાથેની બેઠકમાં ૨૦૧૬-૨૦૧૭ના...

બેન્કો જેવી પરંપરાગત વધુ વેતનો આપતી ઈન્ડસ્ટ્રીના બદલે નોકરીની સલામતી અને વ્યાવસાયિક વિકાસ પર ધ્યાન આપતી નોકરીઓ યુકેના ગ્રેજ્યુએટ્સમાં લોકપ્રિય બની રહી...

બ્રિટન સરકારે કાનૂની જોગવાઇઓનો હવાલો આપીને ભાગેડુ ભારતીય બિઝનેસમેન વિજય માલ્યાને ભારત પરત મોકલવાનો ઇન્કાર કરી દેતાં હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ...

મુંબઈના ટોચના બિલ્ડર પરિવાર હીરાનંદાનીમાં સંપત્તિને લીધે વિવાદ ઊભો થયો છે. ૭૦ લાખ ડોલરની મિલકત માટે નિરંજન હીરાનંદાની અને તેમના પુત્ર દર્શન હીરાનંદાનીને...

બેંગ્લૂરુના આ મૂર્તિ ઇન્ફોસિસવાળા નારાયણ મૂર્તિ તો નથી, પરંતુ તેમની કંપનીએ હોર્ટોનવર્ક્સે માત્ર ચાર જ વર્ષમાં છ બિલિયન રૂપિયાની કમાણી કરીને સાબિત કરી આપ્યું...

સિંગાપોરની આર્બિટ્રેશન કોર્ટે ફાર્માસ્યુટિકલ જાયન્ટ રેનબેક્સીના ભૂતપૂર્વ પ્રમોટર્સ માલવિંદર અને શિવિંદર સિંહને ડાઇચી સાંક્યો સાથેના બિઝનેસ ડીલમાં કેટલીક...



to the free, weekly Gujarat Samachar email newsletter