યોગ હવે બન્યો ઉદ્યોગ: 18 સ્ટાર્ટઅપ્સની સમગ્ર વિશ્વમાં બોલબાલા

દર વર્ષે 21 જૂને ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર વિશ્વ યોગની પ્રાચીન પરંપરા અને તેના આધુનિક સ્વરૂપની ઉજવણી કરે છે. જોકે યોગ હવે ફક્ત મેટ પર આસનો કરવા અને સ્વસ્થ રહેવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે એક ખૂબ જ મોટો ઉદ્યોગ બની ગયો છે, જ્યાં કરોડો...

બોઇંગનું ડ્રીમલાઈનર હવે શંકાના ઘેરામાં

અમદાવાદમાં સર્જાયેલા વિમાન અકસ્માતે બોઈંગના ડ્રીમલાઈનર વિમાનોની વિશ્વસનીયતા સામે સવાલ પેદા કર્યા છે. ટેક્નિકલ ખામી, સોફ્ટવેર બગ્સ અને સુરક્ષા ચેતવણીનો આ વિમાનનો લાંબો ઈ તિહાસ રહ્યો છે. 

લંડનઃ યુએસ ઈન્વેસ્ટમેન્ટ બેન્ક ગોલ્ડમેન સાસના નવા ક્રાઈસિસ અભ્યાસમાં આગામી બે વર્ષ દરમિયાન બ્રિટનને આર્થિક કટોકટીનો સામનો કરવી પડે તેવું જોખમ શૂન્ય હોવાની આગાહી કરાઈ છે. મુખ્ય વિકસિત દેશોની સરખામણીએ બ્રિટન સલામત હોવાનું અભ્યાસ કહે છે.

લંડનઃ સામાન્ય રીતે બેન્કોમાં મૂકેલી આપણી બચત સુરક્ષિત હોવાનું આપણે માનીએ છીએ પરંતુ પહેલી જાન્યુઆરીથી અમલી નિયમો અનુસાર લાખો બચતકારોએ કેટલીક સુરક્ષા ગુમાવી...

પબ્લિક સેક્ટર બેન્કોની બેડ લોન અને અમેરિકાના વ્યાજદરની ચિંતાના પગલે મુંબઇ શેરબજાર (બીએસઇ) સેન્સેક્સમાં ગુરુવારે એક જ દિવસમાં ૮૦૭ પોઇન્ટનો પોઇન્ટનો કડાકો...

ગૂગલના ભારતીય મૂળના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ) સુંદર પિચાઈ અમેરિકામાં સૌથી વધુ પગાર મેળવનારા સીઈઓ બની ગયા છે. ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ ઇન્કે તેમને...

લંડનઃ વિશ્વના સૌથી વ્યસ્ત ઈન્ટરનેશનલ એરપોર્ટનું હીથ્રોનું બિરુદ ગયા વર્ષે દુબાઈ એરપોર્ટે છીનવી લીધું છે. બીજી તરફ, ત્રીજા રનવે વિશે પ્રવર્તતી અચોક્કસતાના...

લંડનઃ સરકાર સન્ડે ટ્રેડિંગના કલાકો હળવા કરવાની વિવાદાસ્પદ સત્તાઓ સ્થાનિક કાઉન્સિલોને સોંપવાની દિશામાં આગળ વધી રહી છે. બિઝનેસ સેક્રેટરી સાજિદ જાવિદે કરેલી...

વિશ્વના ટોચના ૫૦ ધનાઢયોના નામની યાદી જાહેર થઇ છે, જેમાં ત્રણ ગુજરાતી બિઝનેસમેન - મુકેશ અંબાણી (રિલાયન્સ ગ્રૂપ), અઝીમ પ્રેમજી (વિપ્રો ગ્રૂપ) અને દિલીપ સંઘવી...

વ્યાજના ઘટેલા દર અને સારા અર્થતંત્રના કારણે લોકો છુટથી કન્વીનીયન્સ સ્ટોર્સના ક્ષેત્રમાં તેજી જણાઇ રહી છે. ગત વર્ષે નુકસાન કરનાર 'નાઇસા'એ આ વર્ષે નફો કર્યો હતો. પરંતુ આ બધા સામે સ્વતંત્ર દુકાનદારની હાલત દિન પ્રતિદિન ખરાબ થતી જાય છે. તેઅો જો નાઇસા...

લંડનઃ વૈશ્વિક બજારોમાં ઉથલપાથલના કારણે આ મહિનામાં પબ્લિક કંપનીઓના ૧૧૦ બિલિયન પાઉન્ડ ધોવાઈ જવાં છતાં આ વર્ષે બ્રિટન ઝડપથી પ્રગતિ કરશે. ગયા વર્ષના ૨.૨ ટકાના વિકાસની સામે આ વર્ષે ગ્રાહક ખર્ચામાં સુધારાના પરિણામે ૨.૬ ટકાના વિકાસની આગાહી કરવામાં...

લંડનઃ વડા પ્રધાન ડેવિડ કેમરને નિકાસને ઉત્તેજનની નીતિને આગળ વધારતા લોર્ડ પોપટને યુગાન્ડા અને રવાન્ડા માટે ટ્રેડ એનવોય (વાણિજ્યદૂત) તરીકે નિયુક્ત કર્યા છે....



to the free, weekly Gujarat Samachar email newsletter