રસિક કંટારિયા કેન્યાના પ્રથમ ડોલર બિલિયોનર

FMB કેપિટલ હોલ્ડિંગ્સના સહસ્થાપક રસિક કંટારિયા કેન્યાના પ્રથમ બિલિયોનર બની ગયા છે. FMB  કેપિટલ હોલ્ડિંગ્સમાં જોરદાર ઉછાળો આવવા સાથે રસિક કંટારિયાના હિસ્સાનું મૂલ્ય 1 બિલિયન ડોલરને પાર પહોંચી જવાથી આફ્રિકન બિઝનેસના ઈતિહાસમાં અભૂતપૂર્વ ફાઈનાન્સિયલ...

લગ્નસરાના કારોબારમાં ગૂંજશે કમાણીની શરણાઈઃ દોઢ માસની સિઝનમાં રૂ. 5.5 લાખ કરોડનો વેપાર થશે

ભારતમાં લાંબા સમયના અંતરાલ બાદ કાર્તિક માસની દેવઉઠી એકાદશીથી લગ્નસિઝન શરૂ થઈ ગઇ છે. નવરાત્રીના તહેવારોમાં જીએસટીમાં સરકારની રાહત બાદ બજારોમાં ભારે ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો અને દિવાળીના તહેવારો પણ ભારતીય વેપારી વર્ગ માટે સારા રહ્યા હોવાના...

સરેના બ્રોકહામ ગ્રીન ખાતે ૧૮ વર્ષના તરવરિયા ગુજરાતી યુવાનનું ચોકલેટ બનાવવાનું કૌવત નજરે નિહાળવાનું શાહી પરિવારનાં પ્રિન્સેસ એન ટાળી શક્યાં નહિ. અા ચોકલેટીયર...

લંડનઃ લંડનની અગ્રણી એસ્ટેટ એજન્સી ફેલિસિટી જે લોર્ડમાંથી કાઢી મૂકાયેલા કર્મચારી અબ્દુલ સમદે કંપની પર ૫,૦૦,૦૦૦ પાઉન્ડનો દાવો કર્યો છે. કંપનીએ બિઝનેસમાં અનૈતિક પદ્ધતિઓ અપનાવી હોવાનો પર્દાફાશરૂપ આક્ષેપ કરતાં તેને કાઢી મૂકાયાનો સમદે દાવો કર્યો હતો. કંપનીએ...

બ્રિટનના ભવ્ય વારસામાં સ્થાન ધરાવતી ઓલ્ડ વોર ઓફિસ ઇમારત હવે હિન્દુજા ગ્રૂપની થઈ ગઈ છે. બ્રિટિશ સંરક્ષણ મંત્રાલયે તેની ચાવી હિન્દુજા જૂથના કો-ચેરમેન જી....

લાંબા સમયથી સંસદ ગૃહમાં પડેલા રિઅલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) બિલને છેવટે રાજ્યસભાની મંજૂરી મળી છે. રિઅલ એસ્ટેટ બિલ મકાનની ખરીદીમાં ગ્રાહકોને...

લંડનઃ રવિવારે મોટી દુકાનો લાંબો સમય સુધી ખુલ્લી રાખવાની વડા પ્રધાન ડેવિડ કેમરન અને ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્નની યોજનાને મોટો ફટકો પડ્યો છે. બ્રિટિશ સાંસદોએ...

આમ નોકરીયાત લોકો માટે રહેવા માટે ઘર ખરીદવાનું મુશ્કેલ જ નહિં અશક્ય બની ગયું છે અને પ્રોપર્ટીના ભાવ આકાશને આંબી રહ્યા છે ત્યારે સરકાર હવે વ્યાજના દરથી લાઇને...

લંડનઃ યુકેમાં વધુ એક વર્ષ વિક્રમી નીચાં વ્યાજ દર જોવાં મળે તો નવાઈ નથી. બેન્ક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર માર્ક કાર્નીએ વ્યાજ દરોમાં કાપથી દરો શૂન્યથી નજીક પહોંચે...

લંડનઃ ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ન ૧૬ માર્ચે રજૂ કરાનારા બજેટમાં મધ્યમ વર્ગ માટે ભારે છૂટછાટોનું બોનસ જાહેર કરે તેવી શક્યતા છે. ચાન્સેલર મધ્યમવર્ગીય લોકોની...

લંડનઃ બજેટ આડે ગણતરીના દિવસ બાકી રહ્યાં છે ત્યારે ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ન માટે વાસ્તવમાં ક્ષોભજનક બની રહે તેવો ઘટસ્ફોટ એ છે કે તેમના ફેમિલી બિઝનેસ ઓસ્બોર્ન...

તાજેતરમાં બહાર પડેલા કેન્દ્રના બજેટથી જેમ એન્ડ જ્વેલરીના ઉદ્યોગકારો નારાજ છે. તેઓ મુજબ તેમને ગુજરાત રાજ્યને આ બજેટથી નિરાશા સાંપડી છે. જ્વેલરી, ડાયમંડથી માંડીને નાના ઉદ્યોગોને ખાસ કોઈ રાહત આપી નથી. જ્વેલરી અને ડાયમંડ ઇન્ડ્સ્ટ્રીની માગણીઓ ન સંતોષાતા...



to the free, weekly Gujarat Samachar email newsletter