ટાટા સન્સના ચેરમેનપદેથી ચંદ્રશેખરનનું રાજીનામુંઃ અનુગામી તરીકે ટાટા સ્ટીલના નરેન્દ્રનનું નામ મોખરે

400 બિલિયન ડોલરના ટાટા ગ્રૂપની પ્રિન્સિપાલ હોલ્ડિંગ કંપની ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને બુધવારે હોદ્દા પરથી રાજીનામું આપી દેતાં ભારતીય ઉદ્યોગ સમૂહમાં હલચલ મચી ગઇ છે. જોકે, ચંદ્રશેખરન તેમની ટર્મ પૂરી કરશે અને ફેબ્રુઆરી 2027 સુધી તેઓ ટાટા...

રિલાયન્સ અને રોલ્સ રોયસે હાથ મિલાવ્યા ભારતમાં ફાઇટર જેટનાં એન્જિન બનાવશે

ભારતના સંરક્ષણ ક્ષેત્રને સંપૂર્ણ આત્મનિર્ભર બનાવવા તથા દેશના ફિફ્થ જનરેશન ફાઈટર જેટ પ્રોગ્રામને પ્રોત્સાહન આપવા માટેની દિશામાં મહત્ત્વના પગલાં અંતર્ગત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ)એ દેશના એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA) પ્રોગ્રામ...

ન્યૂ યોર્કઃ રિલાયન્સ જૂથના મોભી મુકેશ અંબાણીએ સતત આઠમા વર્ષે સૌથી ધનિક ભારતીય તરીકેનું ગૌરવ જાળવ્યું છે. તેમની નેટવર્થ ૨૧ બિલિયન યુએસ ડોલર થાય છે. જ્યારે...

કોલકતા, આણંદઃ સમગ્ર એશિયામાં ડેરી ઉદ્યોગ ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતું અમુલ દૂધના ઉત્પાદનમાં વધારો કરવા અને નવી મિલ્ક પ્રોસેસિંગ ક્ષમતા વિકસાવવા માટે...

જેટ એરવેઝ દ્વારા ગયા મહિને રેડિસન બ્લુ હોટેલ ખાતે યોજાયેલ શાનદાર સમારોહમાં વિખ્યાત સાઉથોલ ટ્રાવેલ્સને સતત સાતમી વખત 'બેસ્ટ અોવરઅોલ એજન્ટ'નો એવોર્ડ એનાયત કરાયો હતો.

મુંબઇઃ ભારતે પ્રથમ વખત વિશ્વમાં સૌથી વધારે બિલિયોનેર પેદા કરનારા ટોચના ત્રણ દેશોની યાદીમાં સ્થાન મેળવ્યું છે. હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ-ઇન્ડિયા ૨૦૧૫ની યાદીમાં...

જયપુરઃ રાજસ્થાનમાં દેશનો સૌથી મોટો સોલર પાર્ક સ્થાપવામાં આવશે. આ માટે અદાણી એન્ટરપ્રાઇસિઝે રાજસ્થાનમાં રાજ્ય સરકાર સાથે કરાર કર્યો છે. અદાણી ગ્રૂપ આવતાં ૧૦ વર્ષમાં અંદાજિત રૂ. ૪૦,૦૦૦ કરોડના રોકાણ સાથે ૧૦,૦૦૦ મેગાવોટ ક્ષમતા ધરાવતો પ્લાન્ટ સ્થાપશે.

સાન ફ્રાન્સિસ્કોઃ વિશ્વખ્યાત એપલ કંપનીએ ઓક્ટોબરથી ડિસેમ્બર ૨૦૧૪ના ક્વાર્ટરમાં રેકોર્ડબ્રેક નફો કરી વેપારઉદ્યોગના માંધાતાઓને આશ્ચર્યચકિત કરી દીધા છે.

ચેન્નઇઃ કેરળમાં સોનાનો વિપુલ ભંડાર સચવાયેલો છે કોઇ એવું કહે તો?! માન્યામાં ન આવે ને... પણ આ વાત સો ટચના સોના જેટલી સાચી છે. કેરળમાં ગોલ્ડ લોન આપનારી ત્રણ કંપનીઓ પાસે દુનિયાના કેટલાક દેશો કરતા પણ વધારે સોનાનો જથ્થો છે.

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના કલોલમાં આવેલી કંપની સિન્ટેક્સ ઈન્ડસ્ટ્રીઝ પીપાવાવ પોર્ટ નજીક ૨૦૧૭-૧૮ સુધીમાં ટેક્સટાઈલ પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપશે. આ જાહેરાત કરતા...

મુંબઈઃ ટાટા અને સિંગાપોર એરલાઈન્સ વચ્ચેના સંયુક્ત સાહસરૂપે શરૂ થયેલી વિસ્તારા એરલાઇન્સે ટિકિટનું વેચાણ શરૂ કર્યું હોવાનું ટ્રાવેલ એજન્સીઓના એક્ઝિક્યુટિવ્સે...



to the free, weekly Gujarat Samachar email newsletter