અમેરિકા-ચીન રેસિપ્રોકલ ટેરિફ 90 દિવસ સ્થગિત રાખવા સંમત

અમેરિકા અને ચીન બંને દેશો તાજેતરમાં એકબીજા પર લાદેલા રેસિપ્રોકલ ટેરિફને 90 દિવસ સુધી સ્થગિત રાખવા સંમત થયા છે. આ સમયગાળામાં બંને દેશ વેપાર વિવાદ ઉકેલવા અને ટ્રેડ ડીલ કરવાનો પ્રયત્ન કરશે. હાલમાં બંને દેશો તેમણે એકબીજા સામે લીધેલા પગલાંને લઈને...

મૂડીઝની પાકિસ્તાનને ચેતવણીઃ ભારતને છંછેડશો તો તમે પોતે જ બરબાદ થઈ જશો

પહલગામમાં આતંકી હુમલા બાદ જે રીતે ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પાકિસ્તાનને પરિણામ ભોગવવા તૈયાર રહેવાથી માંડીને આતંકીઓ વિરુદ્ધ સજ્જડ...

 ફોક્સ ન્યૂઝની રચના કરનારા મીડિયા મેગ્નેટ 92 વર્ષના રુપર્ટ મર્ડોક પેરન્ટ કંપની ફોક્સ ન્યૂઝ અને ન્યૂઝ કોર્પ મીડિયા હોલ્ડિંગ્સના વડાપદેથી રાજીનામુ આપ્યું...

ભારતની ડિપ્લોમેટિક સ્ટ્રાઇક બાદ કેનેડાની ટ્રુડો સરકાર અને ત્યાંના આર્થિક નિષ્ણાતો ચિંતામાં છે. તેનું મોટું કારણ કેનેડામાં વસતાં 20 લાખ ભારતીયોનો અર્થતંત્રના...

વડાપ્રધાન રિશી સુનાકે પેટ્રોલ અને ડીઝલ કાર પરનો પ્રતિબંધ વધુ પાંચ વર્ષ માટે મોકુફ રાખ્યો છે. આ પહેલાં વર્ષ 2030થી નવી પેટ્રોલ અને ડીઝલ કાર પર પ્રતિબંધ...

હિન્ડનબર્ગ રિપોર્ટનો આંચકો લાગ્યા બાદ અદાણી જૂથને મોટી સફળતા મળી છે. અદાણી જૂથે જાપાન, તાઇવાન ને હવાઈમાં ગ્રીન હાઇડ્રોજનના માર્કેટિંગ માટે સિંગાપોરની એક...

મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો માટે 30 સપ્ટેમ્બર સુધીમાં નોમિની ડીટેલ આપવાનું ફરજિયાત કરી દેવાયું છે. સેબીએ 28 માર્ચે નવો પરિપત્ર પ્રસિદ્ધ કરીને આ માટે 30...

થોડાક દિવસ પહેલાં જ ભારત સરકારે આગામી એક દાયકા દરમિયાન નેપાળ પાસેથી 10,000 મેગાવોટ વીજળી ખરીદવાનો નિર્ણય કર્યો હતો. આ ઉપરાંત ભારતના સતલજ હાઇડ્રોપાવર કોર્પોરેશનના...

અમેરિકા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલાં યુદ્ધને કારણે અમેરિકા દ્વારા રશિયા પર આર્થિક પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યાં છે. અમેરિકાએ ભલે પ્રતિબંધો લાદયા, પણ ભારત...

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની રિટેઈલ બ્રાન્ચની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટની ચિલ્ડ્રનવેર બ્રાન્ડ ‘એડ-એ-મમ્મા’માં મોટી ભાગીદારી ખરીદી રહ્યું...

રશિયા-યુક્રેન યુદ્ધ પછી વૈશ્વિક વ્યવસ્થામાં મચેલી ઉથલ-પાથલ વચ્ચે ભારતની સાવચેતીપૂર્વકની ચાલ માટે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે મોદી સરકારની પ્રશંસા કરી...

મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા નરેશ ગોયલની લાંબી પૂછપરછ કર્યા પછી પહેલી સપ્ટેમ્બરે ધરપકડ કરાઇ છે. કોર્ટે ગોયલના 11 સપ્ટેમ્બર...



to the free, weekly Gujarat Samachar email newsletter