અમેરિકા-ચીન રેસિપ્રોકલ ટેરિફ 90 દિવસ સ્થગિત રાખવા સંમત

અમેરિકા અને ચીન બંને દેશો તાજેતરમાં એકબીજા પર લાદેલા રેસિપ્રોકલ ટેરિફને 90 દિવસ સુધી સ્થગિત રાખવા સંમત થયા છે. આ સમયગાળામાં બંને દેશ વેપાર વિવાદ ઉકેલવા અને ટ્રેડ ડીલ કરવાનો પ્રયત્ન કરશે. હાલમાં બંને દેશો તેમણે એકબીજા સામે લીધેલા પગલાંને લઈને...

મૂડીઝની પાકિસ્તાનને ચેતવણીઃ ભારતને છંછેડશો તો તમે પોતે જ બરબાદ થઈ જશો

પહલગામમાં આતંકી હુમલા બાદ જે રીતે ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પાકિસ્તાનને પરિણામ ભોગવવા તૈયાર રહેવાથી માંડીને આતંકીઓ વિરુદ્ધ સજ્જડ...

ઇઝરાયલનું યુદ્ધ અને અમેરિકામાં બોન્ડ યીલ્ડ 17 વર્ષની ઊંચી સપાટીએ પહોંચવાનો આંચકો ભારતીય શેરબજારને એટલો ભારે પડ્યો છે કે ચાર દિવસની સળંગ નરમાઇમાં આંક ચાર...

અદાણી જૂથની કથિત ગેરરીતિઓ અને વિપક્ષોના આક્ષેપ ફરી સપાટી ઉપર આવી ગયા છે. તાજેતરમાં અગ્રણી બિઝનેસ દૈનિક ‘ફાઈનાન્સિયલ ટાઈમ્સ’માં અહેવાલ પ્રકાશિત થયો છે કે...

લિસ્ટેડ કંપનીઓના બીજા ત્રિમાસિક (Q2) ગાળાના પરિણામો આવવાની શરૂઆત થઈ ગઈ છે. આવા સમયે જે રોકાણકારોના પોર્ટફોલીઓમાં બેન્ક્સના શેર/સ્ટોક્સ હોય તેમની નોન પરફોર્મિંગ...

ટિલ્ડા દ્વારા નતાશા કુમાર સાથે લિમિટેડ એડિશનના સહયોગની જાહેરાત કરાઈ છે. નતાશા કુમારે તેના ઈંગ્લિશ પક્ષે પેઈન્ટર્સના પરિવાર અને ભારતીય પક્ષે સમૃદ્ધ સાંસ્કૃતિક...

બેન્ક ઓફ બરોડા (યુકે) લિમિટેડ તેની રીટેઈલ બેન્કિંગ કામગીરી બંધ કરી રહી છે અને તેના કરન્ટ અને સેવિંગ્સ ખાતાધારકો માટે એકાઉન્ટ્સ બંધ કરવાની સમયમર્યાદા 12 જાન્યુઆરી, 2024ની રાખવામાં આવી છે. બેન્ક ઓફ બરોડા (યુકે) દ્વારા સત્તાવાર નિવેદનમાં સ્પષ્ટપણે...

ભારત 12 વર્ષ બાદ વર્લ્ડ કપનું યજમાન બન્યું છે, પણ આ વર્લ્ડ અઢળક કમાણી લઇને આવ્યો છે તેમ કહી શકાય. ભારત વર્લ્ડ ચેમ્પિયન બનશે કે નહીં એ તો સમય કહેશે, પણ...

ફ્રાન્સની ટોટલ એનર્જીસ એસઈ અદાણી ગ્રૂપ સાથે નવા સંયુક્ત સાહસમાં 30 કરોડ ડોલરનું રોકાણ કરશે. કંપની આ રોકાણ રિન્યૂએબલ એનર્જી પ્રોજક્ટમાં કરશે.

વિશ્વના સૌથી અમીર લોકોમાં જેની ગણના થાય છે તે ફેસબૂકના માલિક માર્ક ઝકરબર્ગ ભારતના કટ્ટર પ્રશંસક બની ગયા છે. ઝકરબર્ગ અગાઉ પણ ભારતની પ્રશંસા કરી ચૂક્યા છે...

ટેક જાયન્ટ એપલના સૌથી મોટા કોન્ટ્રેક્ટ મેન્યૂફેક્ચરર ફોક્સકોને ભારતમાં તેના વર્કફોર્સ અને ઇન્વેસ્ટમેન્ટને આવતા વર્ષ સુધીમાં બમણું કરવાનો લક્ષ્ય નક્કી કર્યો...



to the free, weekly Gujarat Samachar email newsletter