NRIએ વતન પર વહાલ વરસાવ્યુંઃ વિક્રમજનક રૂ. 11.6 લાખ કરોડ મોકલ્યા

વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.

ભારતનાં ટોપ-100 વુમન લીડર્સમાં 9 ગુજરાતી

દેશમાં સંપત્તિ, ચેરિટી, સ્ટાર્ટઅપ અને સંસ્કૃતિ જેવા ક્ષેત્રમાં ટોપ-100 મહિલામાં 9 ગુજરાતી છે. હુરુન રિચ લિસ્ટ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા રિપોર્ટ ઇન્ડિયા વુમન લીડર્સ લિસ્ટ 2025માં વાપીની બે યુવા બિઝનેસ વુમન મૃણાલ પંચાલ અને સલોની આનંદના નામ...

વર્તમાન નાણાકીય વર્ષમાં દેશની અર્થવ્યવસ્થાની ગતિ ધીમી પડી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઇંડિયા (આરબીઆઇ) બાદ હવે વર્લ્ડ બેન્કે પણ ભારતના જીડીપી ગ્રોથના અંદાજમાં...

દુનિયાના સૌથી મોટા ધનકુબેર એલોન મસ્કે સોશિયલ મીડિયા પર ‘ફ્રી સ્પીચ’ના નામે વિશ્વના સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરને 43 બિલિયન યુએસ ડોલરમાં...

 કોરોના નિયંત્રણો હળવાં થવાં સાથે જ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનાં નિયમિત ઉડ્ડયનો શરૂ કરી દેવાયાં છે. જોકે, બ્રિટન જઈ રહેલા ભારતીય પ્રવાસીઓ માટે નવી મુશ્કેલી ઉભી થઈ છે. યુરોપિયન યુનિયનની એર ફ્રાન્સ, લુફ્થાન્સા અને કેએલમ જેવી એરલાઈન્સ બ્રિટન જવા માટે...

વિશ્વની અગ્રણી ટીવી અને વીડિયો રેટિંગ કંપની નીલ્સનને 16 બિલિયન ડોલર (આશરે રૂ. 1200 બિલિયન)ના સોદામાં પ્રાઇવેટ ઇક્વિટી ઇન્વેસ્ટર્સનું એક ગ્રૂપ હસ્તગત કરશે....

અબુધાબી સ્થિત ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની (IHC) સૌથી ધનવાન એશિયન ગૌતમ અદાણીની ત્રણ કંપનીઓમાં 2 બિલિયન ડોલર (રૂ. 15,400 કરોડ)નું રોકાણ કરશે. આ મૂડીરોકાણનો...

યુકે ટ્રેઝરીના ઈકોનોમિક સેક્રેટરી જ્હોન ગ્લેન દ્વારા રોયલ મિન્ટ ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઈન્સ માટે નોન-ફંગિબલ ટોકન્સ (Non-fungible token - NFTs)ની કામગીરી હાથ ધરી રહી હોવાનો અણસાર અપાયો છે. હજુ ભાવિ અભિગમના પ્રતીક વિશે ચોક્કસ યોજના કે વિગતો...

યુકેમાં ખાનગીકરણના 9 વર્ષના સૌથી મોટા નિર્ણયમાં આગામી ઈલેક્શન અગાઉ સરકાર હસ્તકની ચેનલ 4 (C4)નું ઓછામાં ઓછાં 1 બિલિયન પાઉન્ડમાં વેચાણ કરવામાં આવનાર છે. કલ્ચરલ...

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને યુકેની નવી એનર્જી રણનીતિ જાહેર કરી ન્યૂક્લીઅર પાવરને તેના કેન્દ્રમાં મૂકવાનું સ્પષ્ટ છે. નવી એનર્જી સિક્યુરિટી સ્ટ્રેટેજીમાં...

ભારત છેલ્લા આઠ વર્ષમાં સંરક્ષણ ક્ષેત્રે ખાસ્સુ મજબૂત થયું છે અને દક્ષિણ એશિયાના બીજા દેશોને પણ શસ્ત્રોની નિકાસ શરૂ કરી દીધી છે. ભારત હવે શસ્ત્રોના આયાતકાર...

વિશ્વની સૌથી મોટી ઈ-ટ્રેડ કંપની એમેઝોનમાં યુનિયન ના બને એવા વર્ષોના પ્રયાસો આખરે નિષ્ફળ ગયા છે. એમેઝોનમાં ટ્રેડ યુનિયનની રચના કરવાનો પ્રસ્તાવ બહુમતીથી પસાર થઈ ગયો છે.



to the free, weekly Gujarat Samachar email newsletter