યુકેના ઓડિટ ઈતિહાસમાં KPMGએ સૌથી મોટા દંડમાં એકની ચૂકવણી કરવી પડશે. KPMGના પૂર્વ સ્ટાફ દ્વારા ડોક્યુમેન્ટની બનાવટ કરી કોલેપ્સ થયેલી આઉટસોર્સર કેરિલીઓન સહિતની કંપનીઓના ઓડિટ બાબતે રેગ્યુલેટરને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. દસ્તાવેજોની બનાવટ બદલ KPMGને 14.4 મિલિયન...