સાવિત્રી જિંદાલઃ 39.6 બિલિયન ડોલરની સંપત્તિ સાથે દેશનાં સૌથી ધનાઢ્ય મહિલા

‘ફોર્બ્સ’ ઈન્ડિયાએ તૈયાર કરેલા વર્ષ 2025 ભારતના સૌથી ધનાઢ્ય લોકોની યાદી મુજબ હરિયાણાના હિસારના ધારાસભ્ય અને ઓ.પી. જિંદાલ ગ્રૂપનાં ચેરપર્સન સાવિત્રી જિંદાલ દેશના સૌથી ધનવાન મહિલા બન્યા છે. તેમની કુલ સંપત્તિ 39.6 બિલિયન ડોલર (આશરે રૂ. 3.3 લાખ...

એલન મસ્કે ઇતિહાસ રચ્યોઃ 500 બિલિયન ડોલરની સંપત્તિ ધરાવનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ

અમેરિકાના દિગ્ગજ ઉદ્યોગપતિ એલન મસ્કે ઇતિહાસ રચ્યો છે. 500 બિલિયન ડોલરની સંપત્તિ ધરાવનાર તેઓ પ્રથમ વ્યક્તિ બની ગયા છે. ટેસ્લાના શેરોમાં તેજી તથા તેમની ટેક કંપનીઓ - એક્સ એઆઈ અને સ્પેસએક્સના મૂલ્યાંકનમાં થયેલા વધારાના પગલે મસ્ક આ સિમાચિહ્ન હાંસલ...

રોયલ સોસાયટી ઓફ આર્ટ્સના અભ્યાસ મુજબ આશરે 10 મિલિયન અથવા પાંચમાંથી એક વયસ્ક અને ખાસ કરીને વૃદ્ધોને રોકડ વિનાનો સમાજ પસંદ ન હોવાં છતાં, તેમણે આ સિસ્ટમમાં...

 ભારતની અગ્રણી બેન્ક ઓફ બરોડાએ બેકિંગ સેવાઓને વધુ સરળ અને સુલભ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતાં હિન્દી ભાષામાં વોટસએપ બેકિંગ સેવા શરૂ કરી છે.

સેંકડો સબ પોસ્ટમાસ્ટર્સને ખોટી રીતે સજા અને નાણાકીય નુકસાનમાં સંડોવી દેતા હિસાબી ગરબડોના કૌભાંડથી કુખ્યાત બનેલી પોસ્ટ ઓફિસ તેની ખોટ ખાઈ રહેલી 6000થી વધુ...

ચાન્સેલર રિશિ સુનાકે સ્વીકાર્યું છે કે બ્રેક્ઝિટના કારણે યુકે માટે યુરોપમાં નિકાસો મુશ્કેલ બની છે. ચાન્સેલરે કહ્યું હતું કે યુકેના બિઝનેસીસ સામે નવું રેડ...

બ્રિટન 1950ના દાયકા પછી જીવનનિર્વાહના સૌથી ખરાબ ધોરણો તરફ આગળ વધી રહ્યું છે અને 1.3 મિલિયન લોકોઅ સંપૂર્ણ ગરીબીનો સામનો કરવો પડશે. ચાન્સેલર સુનાકે મિનિ...

યુકેમાં વધી રહેલી કોસ્ટ ઓફ લિવિંગ કટોકટી એટલે કે જીવનનિર્વાહ ખર્ચના સામના માટે મિનિ બજેટમાં ખાસ કશું કર્યું નથી તેવી જોરશોરથી ચાલી રહેલી ટીકાઓ સંદર્ભે ચાન્સેલર રિશિ સુનાકે સ્પષ્ટ કર્યું છે કે ‘હું બધું જ કરી શકું નહિ.’ તેમણે કહ્યું હતું કે વધતા...

ચાન્સેલર રિશિ સુનાકે બુધવાર 23 માર્ચે હાઉસ ઓફ કોમન્સમાં રજૂ કરેલા ૧૫ બિલિયન પાઉન્ડના નવા કોસ્ટ ઓફ લિવિંગ પ્લાન સમાન મિનિ બજેટમાં ઈન્કમ ટેક્સ અને નેશનલ...

કોરોના મહામારીના કારણે ખોરંભે પડેલા ભારતીય પર્યટન ઉદ્યોગમાં બે વર્ષના લાંબા અરસા બાદ ખુશાલીનું પુનરાગમન થવાના ઉજળા સંજોગો સર્જાયા છે. યાત્રા-પ્રવાસ પરથી...

અબજોપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સોમવારે કોબાલ્ટ ફ્રી લિથિયમ બેટરી ટેકનોલોજી કંપની લિથિયમ વેર્ક્સને 61 મિલિયન ડોલર (આશરે 466 કરોડ રૂપિયા)માં...

જાપાનની કંપની સુઝુકી મોટર કોર્પોરેશન 2026 સુધીમાં ગુજરાતમાં રૂ. 10,445 કરોડનું નવું મૂડીરોકાણ કરશે. પાટનગરમાં જાપાનના વડા પ્રધાન ફુમિયો કિશિદા તથા વડા...



to the free, weekly Gujarat Samachar email newsletter