ડાયનાસોરનું 15 કરોડ વર્ષ જૂનું હાડપીંજર

ન્યૂ યોર્કમાં એક દુર્લભ ડાયનાસોરના હાડપીંજરને જાહેર પ્રદર્શનમાં મુકવામાં આવ્યું છે. આ કંકાલ સેરાટોસોરસ નાસિકોર્નિસ પ્રજાતિનું છે, જે આજથી 15 કરોડ વર્ષ પૂર્વે જુરાસિક કાળ દરમિયાન ધરતી પર વિહરતા મળતાં હતા.

ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ નક્કી? 8 જુલાઇએ જાહેરાતની શક્યતા

ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાનું ટ્રેડ ડીલ લગભગ ફાઇનલ થઈ ગઇ છે અને તેની જાહેરાત આઠમી જુલાઈના રોજ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ સમજૂતીની શરતોને લઈને બંને દેશ વચ્ચે સમજૂતી બની ચૂકી છે. સૂત્રોનું કહેવું છે કે ભારત તરફથી વાણિજ્ય વિભાગના મુખ્ય...

અમેરિકન પ્રમુખપદના રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પમાં મનોરોગી લક્ષણો નાઝી સરમુખત્યાર હિટલર કરતાં પણ વધારે જોવા મળે છે. આ વાત કોઈ સામાન્ય વ્યક્તિએ કે ડેમોક્રેટિક...

અમેરિકન ટપાલ વિભાગે ત્યાં રહેતા ભારતીયને ખુશ કરતા આગામી દિવાળીને ધ્યાનમાં રાખી તહેવાર માટે ખાસ ટપાલ ટિકિટ બહાર પાડવાની જાહેરાત કરી છે. દિવાળીની ભેટ તરીકે...

અશદીપ કૌર નામની કિશોરી ત્રણ મહિના પહેલાં જ ન્યૂ યોર્કના ક્વિન્સમાં પહોંચી હતી અને પિતા સુખવિન્દરસિંહ તથા સાવકી માતા અર્જુન પરદાસ સાથે એપાર્ટમેન્ટમાં રહેતી...

ભારતીય અમેરિકન સાંસદ એમી બેરાના ૮૩ વર્ષીય પિતા બાબુલાલ બેરાને મની લોન્ડરિંગ સ્કીમ ચલાવવાના આરોપ હેઠળ એક વર્ષ અને એક દિવસની સજા થઈ છે. પોતાના પુત્રના કોંગ્રેસના...

અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીમાંથી હિલેરી ક્લિન્ટ ઇતિહાસ રચવાની તૈયારીમાં છે. જ્યારે, ચૂંટણીમાં ત્રણ ભારતીય અમેરિકન મહિલાઓ પ્રમિલા જયપાલ, કમલા...

કેલિફોર્નિયાનાં જંગલોમાં છેલ્લા કેટલાક દિવસોથી લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. જંગલમાં આગે ભયાનક સ્વરૂપ ધારણ કરવાને કારણે સેન બર્નાડિનોના ૮૨,૦૦૦...

આઈકોનિક પ્લેન બોઈંગ-૭૪૭નું ઉત્પાદન બંધ કરવાનો સંકેત યુએસની કંપની બોઈંગે આપ્યો છે. આ વિમાનોની ડિમાન્ડ ઘટી રહી છે એટલે હવે ઉત્પાદન ચાલુ રાખવું અઘરું થઈ રહ્યું...

અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી માટેના રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)ના સ્થાપક છે. હવે...

અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટમાં વસતા નરેન્દ્ર જયંતીભાઇ પટેલ નામના યુવાનની તેના સ્ટોરમાં લૂંટ કરવાના ઇરાદે ઘૂસેલા અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી...

યુએસના રાષ્ટ્રપતિ બરાક ઓબામાની નાની પુત્રી સાશા આજકાલ વ્હાઇટ હાઉસની ભોગવિલાસ જિંદગી છોડીને એક રેસ્ટોરાંમાં કામ કરી રહી છે. ૧૫ વર્ષની સાશા આ રેસ્ટોરાંમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter