
ફિલ્મ પાઈરસી વેબસાઈટ Kickass Torrentના માલિક અને યુક્રેનના ૩૦ વર્ષના નાગરિક એર્ટેમ વાઉલીનને પોલેન્ડમાંથી ઝડપી લેવામાં અમેરિકન પોલીસને સફળતા મળી હોવાનો...
ન્યૂ યોર્કમાં એક દુર્લભ ડાયનાસોરના હાડપીંજરને જાહેર પ્રદર્શનમાં મુકવામાં આવ્યું છે. આ કંકાલ સેરાટોસોરસ નાસિકોર્નિસ પ્રજાતિનું છે, જે આજથી 15 કરોડ વર્ષ પૂર્વે જુરાસિક કાળ દરમિયાન ધરતી પર વિહરતા મળતાં હતા.
ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાનું ટ્રેડ ડીલ લગભગ ફાઇનલ થઈ ગઇ છે અને તેની જાહેરાત આઠમી જુલાઈના રોજ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ સમજૂતીની શરતોને લઈને બંને દેશ વચ્ચે સમજૂતી બની ચૂકી છે. સૂત્રોનું કહેવું છે કે ભારત તરફથી વાણિજ્ય વિભાગના મુખ્ય...
ફિલ્મ પાઈરસી વેબસાઈટ Kickass Torrentના માલિક અને યુક્રેનના ૩૦ વર્ષના નાગરિક એર્ટેમ વાઉલીનને પોલેન્ડમાંથી ઝડપી લેવામાં અમેરિકન પોલીસને સફળતા મળી હોવાનો...
ન્યૂ યોર્કમાં મૂળ કલ્યાણ (મુંબઈ)ના ચંદન ગવઈ અને તેનાં પેરેન્ટ્સનું રોડ એક્સિડેન્ટમાં મોત થયું હતું અને તેની પત્ની કોમામાં સરી પડી હતી. ભારતમાં રહેતા ચંદનના...
કેનેડિયન કોર્ટે દારૂ પીને ડ્રાઈવીંગ કરવાનો એક શીખ વ્યક્તિ સામેનો કેસ ડિસમિસ કરી નાંખ્યો છે, કેમકે અકસ્માતે આ શીખ વ્યક્તિની નીચે પડી ગયેલી પાઘડી પોલીસે...
એસજીવીપી ઇન્ટરનેશનલ ગુરુકુળ યુએસના જ્યોર્જિયામાં પણ શરૂ થશે. ‘ધર્મજીવન મિશન ટ્રસ્ટ’ યુએસએ દ્વારા જ્યોર્જિયામાં આવેલા સવાન્નામાં ૫૦ એકર ભૂમિમાં એસજીવીપી...
અમેરિકાની એક કોર્ટે ન્યૂ જર્સીમાં મોબાઇલ ડાયગ્નોસ્ટિક કંપનીની માલિકી ધરાવતા ગુજરાતી દંપતીને કરોડો ડોલરનું હેલ્થ કેર કૌભાંડ આચરવા બદલ ૭.૭૫ મિલિયન ડોલર (આશરે...
યુએસમાં એક વ્યક્તિએ પોતાના આઇફોન સાથે જ લગ્ન કરી લીધાના અજીબ અહેવાલ છે. લાસ વેગાસમાં તેણે સ્માર્ટફોન સાથે લગ્ન કરીને દુનિયાને એક અનોખો સંદેશ આપવાનો પ્રયાસ...
અમેરિકાએ જણાવ્યું કે ભારતનો ૭.૫ ટકાનો વિકાસ દર વધારીને દર્શાવાયો હોવાનું હોઇ શકે છે. નરેન્દ્ર મોદી સરકાર આર્થિક સુધારાઓના સંબંધમાં પોતાના વાયદા પૂરા કરવાની દિશામાં ધીમી રહી છે. જોકે, અમેરિકાએ અમલદારશાહી અને FDI નિયંત્રણો હળવા કરવાની દિશામાં...
ટ્રમ્પ અમેરિકન પ્રમુખ બનવા યોગ્ય નથી અને સ્વાભાવિક રીતે જ અસક્ષમ છે તેમ અમેરિકન પ્રમુખ પદની ચૂંટણીના ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર હિલેરી કિલન્ટને જણાવ્યું...
આ વર્ષે ધી પ્રાઇડ ઓફ અમેરિકા નામના પ્રતિષ્ઠિત એવોર્ડ એવા ગ્રેટ ઇમિગ્રેન્ટસ એવોર્ડ મેળનારાઓ ૪૨ અમેરિકન નાગરિકોમાં ભારતીય મૂળના ગુગલના સીઇઓ સુંદર પિચાઇ અને...
ટેક્સાસમાં લિઝા અલામિયા નામની મહિલાએ દાંતના દુખાવાથી છુટકારો મેળવવા માટે જડબાની સર્જરી કરાવી તો તેની ભાષા બદલાઈ ગઈ છે. લિઝાના ઉચ્ચારો અમેરિકાના હતા. પણ જડબાની સર્જરી બાદ તે બ્રિટીશ ભાષા બોલવા લાગી છે.