હ્યુસ્ટનમાં પહલગામના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

પહલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં અમેરિકાના હ્યુસ્ટનમાં સેંકડો ભારતીય લોકોએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

ભારતને પૂર્ણ સમર્થનઃ કાશ પટેલનું વચન

અમેરિકાની સર્વોચ્ચ ગુપ્તચર સંસ્થા એફબીઆઈના ડાયરેક્ટર કાશ પટેલે રવિવારે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી છે અને ભારતને પૂર્ણ સમર્થન આપવાનું વચન આપ્યું છે.

ટેક્સાસમાં ૪૨ વર્ષીય ક્રિસ્ટી શીએટ્સે ૨૪મી જૂને હ્યુસ્ટન નજીક વેસ્ટથીમર લેક ખાતે તેની બે યુવાન પુત્રીઓ ટેઈલર (૨૨) અને મેડિસન (૧૭)ની ગોળી મારીને હત્યા કરી હતી. આ ઘટના અંગે ક્રિસ્ટીના પડોશીઓએ કહ્યું હતું કે, બંને મૃતક યુવતીઓના પિતાનો જન્મદિન હતો....

યુએસમાં રાષ્ટ્રપતિ ચૂંટણીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની લાસ વેગાસમાં યોજાયેલી રેલીમાં ૧૮મી જૂને વીસ વર્ષીય બ્રિટિશ નાગરિક માઇકલ સ્ટીવન સેન્ડફોર્ડે ટ્રમ્પ...

અમેરિકી પ્રમુખ બરાક ઓબામાએ વ્હાઇટ હાઉસમાં દલાઈ લામા સાથે બેઠક યોજતાં ચીને ઓબામાની આલોચના કરી છે. ચીન ઉશ્કેરાય નહીં તે કારણસર બેઠક ઓફ ધ કેમેરા અને બંધબારણે...

અમેરિકામાં ભારતીય હેજ ફંડ મેનેજર સંજય વાલવાણી પર ઈન્સાઈડર ટ્રેડિંગનો આરોપ મૂકાયો છે. વાલવાણીએ એક અમેરિકી કર્મચારી પાસેથી મળેલી માહિતીના આધારે ફાર્મા સ્ટોક્સમાં...

ભારતને સ્પેશિયલ ગ્લોબલ પાર્ટનરનો દરજ્જો આપતું બિલ બુધવારે રિજેક્ટ કર્યાને કલાકો પણ નહોતા વીત્યા ત્યાં અમેરિકાએ ફરીથી ભારતની પીઠમાં ખંજર ભોંક્યું છે. ગુરુવારે...

અમેરિકી સંસદે ભારતને અમેરિકાનું ગ્લોબલ સ્ટ્રેટેજિક અને ડિફેન્સ પાર્ટનર માન્યો નથી. ભારત અને અમેરિકાના સંબંધો અંગે ગામ ગજવતા અને પોતાના મિત્ર બરાક સાથે...

ફ્લોરિડા સ્ટેટના ઓરલાન્ડોની પલ્સ નામની એક ગે નાઇટ ક્લબમાં થયેલા એક આત્મઘાતી આતંકવાદી હુમલામાં ૫૦ લોકો માર્યા ગયા છે જ્યારે ૬૦થી પણ વધારેને ઇજા થઇ છે. ૯/૧૧...

પ્રમુખપદની ચૂંટણીમાં ડેમોક્રેટિક ઉમેદવાર તરીકે હિલેરી ક્લિન્ટને જીત મેળવી લીધી છે. અમેરિકાના મોટા ભાગના રાજ્યોમાં જીત પછી ડેમોક્રેટિક પાર્ટીએ પોતાના ઉમેદવાર...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે હતા તેવામાં જ યુએસની વેસ્ટર્ન કેન્ટકી યુનિવર્સિટીએ ૬૦માંથી ૨૫ ભારતીય વિદ્યાર્થીઓને હાંકી કાઢ્યા હતા. કારણ કે...

નોર્થ કેરોલિનાની ૪૫ વર્ષીય કેથરીન લેમાન્સ્કીએ પાળતુ કૂતરાના મોં પર ટેપ લગાવેલો ફોટો તાજેતરમાં ફેસબુક પર પોસ્ટ કર્યો હતો. તેણે લખ્યું હતું, ‘આમ થાય છે, જ્યારે...



to the free, weekly Gujarat Samachar email newsletter