ફ્લોરિડાના વાઇલ્ડ લાઇફ અધિકારીઓએ જંગલમાંથી બર્મિઝ અજગરનો ત્રાસ દૂર કરવા બે ભારતીય શિકારીઓને કામે રાખ્યા છે. આ અજગરો જંગલના નાના પ્રાણીઓનો નાશ કરે છે અને જંગલમાંથી નાના પ્રાણીઓ નષ્ટ થઈ રહ્યા છે. તમિલનાડુ ગ્રામ્યપ્રદેશમાં રહેતા ઇરૂલા આદિવાસી સદાઇયાન...

