પોપસિંગર માઇકલ જેક્સનના મિત્ર અને સ્વર્ગસ્થ પ્રોડ્યુસર રાજુ પટેલના પિતાએ જેક્સનના એસ્ટેટ વિરુદ્ધ ચોથી ડિસેમ્બરે કેસ નોંધાવ્યો છે.
અમેરિકા અને ચીન વચ્ચે જારી ટેરિફ વોરનો ફાયદો ભારતને મળે તેવા ઉજળા સંકેતો મળી રહ્યા છે. એપલ આગામી વર્ષે અમેરિકા માટે બનનારા તમામ આઇફોનનું એસેમ્બલિંગ ચીનથી હટાવીને ભારતમાં કરવાની યોજના બનાવી રહ્યું છે. અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સખ્તાઈને...
જમ્મુ-કાશ્મીરના પહલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલાને પગલે ભારત પાકિસ્તાન અને આતંકવાદીઓ વિરુદ્ધ કડક પગલાં લઇ રહ્યું છે. પાકિસ્તાન પણ તેથી ચોંકી ગયું છે તેવા સમયે પ્રમુખ ટ્રમ્પે બન્ને દેશો વચ્ચે વધી રહેલી તંગદિલીને મુદ્દે પ્રતિક્રિયા આપી છે. તેમણે...
પોપસિંગર માઇકલ જેક્સનના મિત્ર અને સ્વર્ગસ્થ પ્રોડ્યુસર રાજુ પટેલના પિતાએ જેક્સનના એસ્ટેટ વિરુદ્ધ ચોથી ડિસેમ્બરે કેસ નોંધાવ્યો છે.
ન્યૂ જર્સીના હાઇ વે પર હોટેલના કર્મચારીઓથી ભરેલી એક વાન અને રોડસાઈડમાં પાર્ક કરેલા જાનવરોથી ભરેલા વેગન સાથે રવિ નાયકની કાર ધડાકાભેર અથડાતાં ૩૦મી નવેમ્બરે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બારથી ઇજાગ્રસ્તોને તાત્કાલિક જ હોસ્પિટલમાં ખસેડાયા હતા...
એક તરફ ભારતમાં અસહિષ્ણુતા અંગે મોટી ચર્ચા છેડાયેલી છે ત્યારે તાજેતરમાં અમેરિકામાં અસહિષ્ણુતાની પરાકાષ્ઠાનો એક કિસ્સો સામે આવ્યો છે. અમેરિકી પોલીસે વર્ષ ૨૦૧૪માં થયેલી એક રંગભેદની ઘટનાનો વીડિયો જાહેર કર્યો છે, જેમાં એક પોલીસ ૧૭ વર્ષના અશ્વેત કિશોરને...
અમેરિકાની ફાર્માસ્યુટિકલ સેક્ટરની દિગ્ગજ ફાઈઝર કંપની દ્વારા સ્પેશિયાલિટી ફાર્મા બિઝનેસની અગ્રણી ખેલાડી એલારગનને આશરે ૧૬૦ બિલિયન ડોલર એટલે કે લગભગ ૧૦.૬૩ લાખ...
અમેરિકાના ન્યુયોર્ક ખાતે રહેતા અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ચાહક તેમજ પ્રખર સમર્થક ગુજરાતી અગ્રણી વિષ્ણુભાઇ પટેલે પોતાની મર્સીડીઝ કારની નંબર પ્લેટ...
આણંદ તાલુકાના સારસાના વતની અને બે દસકા પૂર્વે અમેરિકા જઇને સ્થાયી થયેલા ૫૩ વર્ષના અશ્વિનભાઈ મનુભાઈ પટેલની ૨૬ ઓક્ટોબરે ન્યૂ જર્સીના ઇર્વિંગ્ટનમાં બે અશ્વેત...
સીએનએન-ઓઆરસી અને એનબીસી-વોલ સ્ટ્રીટ જર્નલના સર્વેક્ષણમાં અમેરિકન પ્રમુખપદના દાવેદાર મૂળ ભારતીય બોબી જિંદાલની લોકપ્રિયતા એક ટકા કરતાં પણ ઓછી હોવાનું જણાયું છે.
અત્યારે પણ ઉપયોગમાં લઈ શકાય તેવું વિશ્વનું પહેલું પર્સનલ કમ્યુટર જર્મન હરાજી કંપની ટીમ બ્રેકર દ્વારા આવતા મહિને હરાજીમાં મુકાવાનું છે. આ કમ્પ્યુરની મૂળ કિંમત માત્ર ૪૮૫ પાઉન્ડ હતી અને આ પીસીના આશરે ત્રણ લાખ પાઉન્ડ ઉપજવાનો અંદાજ છે.
‘રાષ્ટ્રપતિ બરાક ઓબામા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેના પોતાના સંબંધોને ખૂબ જ મહત્ત્વ આપે છે અને બન્ને નેતાઓ ખૂબ જ મજબૂત સંબંધ ધરાવે છે. ખાસ કરીને આર્થિક તકોના વિસ્તારની દૃષ્ટિએ તેમના સંબંધો ખૂબ જ પ્રગાઢ છે.’ એવું વ્હાઈટ હાઉસ દ્વારા બહાર પડેલા...
અમેરિકન સમાજને અનન્ય સંશોધનની ભેટ આપનાર ૧૨ વ્યક્તિઓની યાદીમાં ભારતીય-અમેરિકન અનિતા અડાલજાનો પણ સમાવેશ થાય છે. આ ૧૨ વ્યક્તિને અમેરિકાભરમાંથી પસંદ કરીને...