કિશન પટેલને વૃદ્ધ અમેરિકનો સાથે છેતરપીંડી બદલ 63 મહિનાની જેલ

ગુજરાતના નવસારીના 20 વર્ષીય વિદ્યાર્થી કિશન રાજેશકુમાર પટેલને ખોટી ઓળખ અને ઓનલાઈન કૌભાંડો મારફત વયોવૃદ્ધ અમેરિકનો સાથે આશરે 2.7 મિલિયન ડોલરની છેતરપીંડી આચરવા બદલ યુએસ ફેડરલ પ્રિઝનમાં 63 મહિનાની જેલની સજા ફરમાવાઈ છે. કિશનના સહકાવતરાખોર ધ્રૂવ...

કેનેડામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનીનું રહસ્યમત મોતઃ 3 મહિનામાં ચોથી ઘટના

કેનેડામાં વધુ એક ભારતીય વિદ્યાર્થિનીનું રહસ્ય મોત નિપજ્યું છે. છેલ્લાં ત્રણ મહિનામાં કેનેડામાં ચાર ભારતીય વિદ્યાર્થીઓના અકાળે મોતને પગલે અહીં અભ્યાસ કરતાં ભારતીય વિદ્યાર્થીઓમાં અસુરક્ષિતતા અને ડરની લાગણી પ્રવર્તી રહી છે.

કામ અને દીર્ઘાયુષ્ય વિશે કરાયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કામ અને દીર્ઘાયુષ્ય વચ્ચે મજબૂત સંબંધ છે. જો તમે ૬૫ વર્ષના થયા હો અને હજી પણ કામ કરો છો...

આઈવી લીગ યુનિવર્સિટીની એક શ્વેત વિદ્યાર્થિનીએ હિન્દુ સંગીત પીરસ્યું હતું અને ધ્યાન કર્યું હતું, પરંતુ કેટલાક લોકોએ એનો વિરોધ કર્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે આ તો સાંસ્કૃતિક કબજો છે.

મહેનતતો બધા કરે છે, પરંતુ દરેક વ્યક્તિ કરોડપતિ નથી બનતી. તેનું કારણ છે કેટલીક આદતો. પોતાના બળે અમીર બનનારા લોકોમાં બહાનાબાજીની આદત નથી હોતી. તે રૂપિયાનો...

અમેરિકાના સાંસદોએ ફરી એકવાર પાકિસ્તાનને એફ-૧૬ ફાઇટર જેટ્સ વેચવા સંબંધે વિરોધ વ્યક્ત કર્યો છે. આ સાંસદોએ જણાવ્યું હતું કે, 'પાકિસ્તાન એફ-૧૬ ફાઇટર જેટ્સનો...

હોલિવૂડ સિતારાઓની નગરી તરીકે જાણીતા લોસ એન્જલસથી ૪૦ કિલોમીટરના અંતરે આવેલા સિલામર લેક પર નજર ફેરવશો તો તમને તેની સપાટી પર કાળી ચાદર છવાયેલી જોવા મળશે....

વિશ્વની સૌથી મોટી કંપનીનું બહુમાન ધરાવતી એપલના નફામાં ૧૩ વર્ષમાં પહેલી વાર પડતી જોવા મળી છે. જાન્યુઆરીથી માર્ચના ક્વાર્ટર દરમિયાન તેની રેવન્યૂ અને નફો...

સુરતી જાગૃતિ પાનવાલાએ એશિયન અમેરિકન હોટેલ ઓનર્સ એસોસિયેશન (AAHOA)ના પ્રથમ વુમન ઓફિસર તરીકે ચૂંટાઇને તાજેતરમાં ઇતિહાસ સર્જ્યો છે. ટેનેસીના નેશવિલે ખાતે...

આણંદ જિલ્લાના સોજીત્રાના ૩૩ વર્ષીય યુવાન ઉજ્જવલ ‘રોકી’ પટેલની અમેરિકામાં ૨૨મી એપ્રિલે ગોળી મારીને હત્યા થઈ છે. ઉજ્જવલ અમેરિકાના ફ્લોરિડા સ્ટેટમાં એક કન્વેનિયન્સ...

જૂન મહિનામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકી પ્રમુખ બરાક ઓબામા સાથેની દ્વિપક્ષીય મુલાકાત માટે અમેરિકા જશે. વડા પ્રધાન બન્યા બાદ મોદીની આ ચોથી અમેરિકાયાત્રા...

અમેરિકાના ગન કલ્ચરને કારણે તાજેતરમાં વધુ ૧૪નાં મોત થયાં છે. યુએસનાં બે રાજ્યોમાં થયેલી ગોળીબારની બે અલગ-અલગ ઘટનાઓમાં આ જાનહાનિ થઈ છે.



to the free, weekly Gujarat Samachar email newsletter