વૃદ્ધો સાથે છેતરપિંડી બદલ બે ભારતીય સ્ટુડન્ટની ધરપકડ

સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા ગયેલા બે ભારતીય સ્ટુડન્ટની વૃદ્ધો સાથે છેતરપિંડી બદલ ધરપકડ કરાઈ છે અને તેમની સામે ચોરી, લૂંટ અને ગેરકાયદે રોકાણો સહિત મની લોન્ડરિંગના આરોપ મુકાયા છે. આરોપી સ્ટુડન્ટ્સ મહંમદ ઈલ્હામ વ્હોરા અને હાજી અલી વ્હોરા બંને 24 વર્ષના...

ટોરોન્ટોમાં ખાલિસ્તાની સમર્થકોની ભારતવિરોધી રેલી

ટોરોન્ટો શહેરમાં યોજાયેલી ભારતવિરોધી રેલીની ઘટનાએ હલચલ મચાવી છે. આ પરેડમાં જોડાયેલા ખાલિસ્તાની સમર્થકોએ 8 લાખ હિન્દુઓને ભારત મોકલવાની માગ કરી છે. ખાલિસ્તાનીઓએ હિન્દુ પ્રવાસી સમુદાયોને નિશાન બનાવીને કટ્ટરપંથી અને નફરતભરી ભાષાનો ઉપયોગ કર્યો હતો.

ન્યૂ યોર્કઃ સોફ્ટ ડ્રિંક્સ ક્ષેત્રે વિશ્વભરમાં જાણીતી કોકા-કોલા બ્રાન્ડમાં ખાંડનું પ્રમાણ ખૂબ હોવાની વધતી ફરિયાદોને પગલે વેચાણ ઘટતાં હવે તેણે નવું પીણું બજારમાં મૂકવા તૈયારી શરૂ કરી છે. 

મિનીસોટાની એક હોસ્પિટલમાં ફાર્મસી તરીકે કામ કરતી પટેલ મહિલાના ઘરે અચાનક ફોન અાવે કે તમે ટેક્સ ભર્યો નથી એટલે તમારા પતિની ધરપકડ કરવા પોલીસ અાવી રહી છે. સાયન્ટીસ પતિ મિટીંગમાં બીઝી હોવાથી સંપર્ક થઇ શકતો નથી, મહિલાએ એપ્રિલમાં જ ટેકસ ભરી દીધો હોવા...



to the free, weekly Gujarat Samachar email newsletter