ટ્રમ્પે હવે વોલ સ્ટ્રીટ જર્નલ તેમજ મર્ડોક સામે 10 બિલિયન ડોલરનો દાવો ઠોક્યો

પ્રેસિડન્ટ ટ્રમ્પે શુક્રવારે ‘વોલ સ્ટ્રીટ જર્નલ’ અને રૂપર્ટ મર્ડોક સહિતના અખબાર માલિકો સામે બદનક્ષીનો કેસ ઠોકી દીધો છે. અખબારી અહેવાલોમાં દાવા મુજબ વર્ષ 2003માં ટ્રમ્પે જેફરી એપસ્ટિનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. 

ભારત-પાકિસ્તાન સંઘર્ષ વખતે 4-5 વિમાનો તોડી પડાયાં હતાઃ ટ્રમ્પનો ફરી દાવો

પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સૈન્ય સંઘર્ષ પર ફરીથી નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ‘વિમાનોને હવામાં તોડી પાડવામાં આવી રહ્યા હતા... ચાર કે પાંચ, પરંતુ મને લાગે છે કે પાંચ વિમાનોને તોડી પડાયા હતા.

વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં સ્થાન ધરાવતી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થિની સપ્તાહના ૨૦૦૦ પાઉન્ડ માત્ર વેબકેમની સામે નગ્ન થઈને રળી લે છે.

અમેરિકાની પ્રતિષ્ઠિત જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટી હિન્દુ અને બૌદ્ધ ધર્મના ધાર્મિક ચિહ્ન સ્વસ્તિક પર પ્રતિબંધ મૂકવાનું વિચારે છે. 

૧૯૮૪માં દિલ્હીમાં થયેલાં રમખાણોને કેલિફોર્નિયાની સ્થાનિક ધારાસભાએ ‘વાંશિય નરસંહાર’ ગણાવીને હજારો શીખોના બળાત્કાર, શારીરિક ત્રાસ અને હત્યા માટે તત્કાલીન ભારત સરકારને જવાબદાર ગણાવી છે.

ન્યૂ યોર્કઃ ટાઇમ મેગેઝિન દ્વારા થયેલા એક ઓનલાઇન સર્વેક્ષણમાં વિશ્વના સૌથી પ્રભાવશાળી ૧૦૦ લોકોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ...

મંદિરની આવકનો ઉપયોગ પોતાના અંગત શોખ પૂરા કરવા અને મની લોન્ડરિંગ તેમ જ બેંક સાથે છેતરપિંડી કરનાર જ્યોર્જિયાના એક મંદિરના ભારતીય પૂજારી આરોપીને ૨૭ વર્ષની જેલ સજા થઇ છે. 



to the free, weekly Gujarat Samachar email newsletter