લોસ એન્જલસમાં વૃદ્ધ શીખ પર હુમલો

લોસ એન્જલસ શહેરમાં એક વ્યક્તિએ 70 વર્ષીય શીખ વૃદ્ધ હરપાલ સિંહ પર હુમલો કરતા માથામાં ફ્રેક્ચર અને મગજમાં ઈજા પહોંચી હતી.

ઓપરેશન સિંદૂરમાં ‘બ્રહ્મોસ’ની તાકાત જોઈને ટ્રમ્પ ચોંકી ગયા હતા

ઓપરેશન સિંદૂર વખતે ભારતનાં શક્તિશાળી મિસાઇલ્સ ‘બ્રહ્મોસ’ની તાકાત જોઈને દુશ્મન દેશ પાકિસ્તાન જ નહીં, પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ચોંકી ગયા હતા. 

વલસાડ, જેક્સન વિલ (ફ્લોરિડા)ઃ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના હરિયા ગામના વતની અને યુએસમાં ફ્લોરિડાના જેક્સન વિલમાં એક રિટેઇલ શોપ સંભાળતા અનાવિલ યુવાનની...

નાની પરંતુ જાહેર વેપારની એક કંપની માટે નાણાંની વ્યવસ્થા કરવા માટે એક હેજ ફંડ મેનેજર બનેલા જાસૂસના હાથે લાંચ આપવામાં સંડોવાયેલ એક ગુજરાતી અમેરિકામાં દોષિત જાહેર થયો છે. 

અમેરિકામાં યોજાયેલી નેશનલ જ્યોગ્રાફિક બી સ્પર્ધામાં ભારતીય મૂળના ન્યૂ જર્સીમાં રહેતા ૧૪ વર્ષીય વિદ્યાર્થી કરણ મેનને ટોચની ત્રણ પોઝિશન જીતી લીધી છે. 

અમેરિકાએ ફરી એક વખત સ્પષ્ટ કર્યું છે કે મુંબઈના ૨૬-૧૧ના આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ ઝરી-ઉર-રહેમાન લખવીને જેલમાંથી મુક્તિ આપી એ એક ‘ભૂલ’ છે, અને તેણે આ અંગે તેની ચિંતા પાકિસ્તાનને જણાવી છે. 

અમેરિકામાં વ્હાઉટ હાઉસ, પેન્ટાગોન સહિત અનેક જગ્યાએ પોતાની હાજરી નોંધાવ્યા બાદ હવે યોગ દ્વારા હવે અમેરિકાના અંતિમ ગઢ એટલે કે કોંગ્રેસમાં પણ જીત મેળવાયી છે. 



to the free, weekly Gujarat Samachar email newsletter