બંકાઇ ગ્રૂપના બંકિમ બ્રહ્મભટ્ટ પર રૂ. 4150 કરોડના ફ્રોડનો આરોપ

અમેરિકામાં રહેતા ભારતીય મૂળના ટેલિકોમ આંત્રપ્રેન્યોર બંકિમ બ્રહ્મભટ્ટ પર રૂ. 4,150 કરોડ રૂપિયાની લોન ફ્રોડનો આરોપ લાગ્યો છે. ‘વોલ સ્ટ્રીટ જર્નલ’ના રિપોર્ટ અનુસાર બ્રહ્મભટ્ટે બનાવટી ગ્રાહક ખાતું તેમજ આવક દર્શાવીને અમેરિકન ધિરાણદારો પાસેથી મોટા...

‘ડાયમંડ આઈ’

અમેરિકાના અલાબામામાં આવેલા એક જવેલરી સ્ટોરના માલિક સ્લેટર જોન્સે પોતાની રોશની ગુમાવેલી આંખમાં બે કેરેટનો અસલી હીરો લગાવીને દુનિયાને ચોંકાવી દીધી છે. તેમની ‘ડાયમંડ આઈ’ માત્ર વૈભવનું પ્રતીક જ નહીં પણ હિંમત અને આત્મવિશ્વાસનું ઉદાહરણ પણ બની છે. 

મિનીસોટાની એક હોસ્પિટલમાં ફાર્મસી તરીકે કામ કરતી પટેલ મહિલાના ઘરે અચાનક ફોન અાવે કે તમે ટેક્સ ભર્યો નથી એટલે તમારા પતિની ધરપકડ કરવા પોલીસ અાવી રહી છે. સાયન્ટીસ પતિ મિટીંગમાં બીઝી હોવાથી સંપર્ક થઇ શકતો નથી, મહિલાએ એપ્રિલમાં જ ટેકસ ભરી દીધો હોવા...



to the free, weekly Gujarat Samachar email newsletter