કેનેડામાં હવે ભારતીય સિનેમા નિશાન પર, થિયેટરમાં પેટ્રોલ છાંટી આગ ચાંપી

કેનેડામાં હવે ભારતીય ફિલ્મો નિશાન બની રહી છે. ઓન્ટારિયોના ઓકવિલે ખાતે આવેલા ફિલ્મ થિયેટરમાં આગજનીની ઘટના બની છે. એક બીજા થિયેટરના દરવાજા પર ગોળીબારની ઘટના સામે આવી છે. જોકે બંને ઘટનામાં કોઈ જાનહાનિ થયાના અહેવાલ નથી.

ન્યૂજર્સીમાં ગુજરાતીના સ્ટોરમાંથી 13 હજાર ડોલરની ચોરી

એટલાન્ટિક કાઉન્ટીમાં આવેલી એગ હાર્બર ટાઉનશિપમાં એક ગુજરાતીના સ્ટોરના સેફમાં ડ્રીલ કરી 13 હજાર ડોલરની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

અમેરિકા અને કેનેડાની સરહદ પર પડતી ઠંડીએ આજ કાલ જાણે કે કાળો કેર વરતાવ્યો છે. ગત ૧૮ તારીખે માઇનસ ૮.૮ ડીગ્રી સેલ્સીયસ ઠંડી નોંધાઇ હતી. જેને કારણે વિશ્વ િવખ્યાત...

અમેરિકાની લુઝીયાના સ્ટેટ યુનિવર્સિટી દ્વારા કરાયેલા અભ્યાસમાં જણાયું છે કે જે દંપત્તી ૫૦ વર્ષથી સાથે રહે છે તેમની વચ્ચેનો પ્રેમ ખૂબજ સુંદર-મઝાનો હોય છે.

આપણે ત્યાં ભારતમાં વાર્તા હતી કે 'અંધેરી નગરીને ગંડુ રાજા'. એ આખી વાર્તા તો નથી કહેવી પણ અમેરિકામાં કોલેજ કન્યાઅો પર વધાતા જતા બળાત્કારના બનાવોને ટાળવા...

વોશિંગ્ટનઃ અલાબામા ખાતે ૫૭ વર્ષીય અને નડિયાદ નજીકના પીજના વતની સુરેશભાઈ પટેલ પર પોલીસ અધિકારી દ્વારા કરાયેલા ઘાતકી હુમલાથી ભારતીયોમાં આક્રોશ વ્યાપ્યો છે.

કેનેડાની સુપ્રીમ કોર્ટે ડોક્ટરની મદદ દ્વારા થતી આત્મહત્યા પર મૂકાયેલો પ્રતિબંધ હટાવ્યો છે, અને હવે ડોક્ટરની મદદ સાથે કેનેડામાં મર્સી કિલિંગ માટે મંજૂરી આપવામાં આવી છે.

વોશિંગ્ટનઃ દારૂબંધીના પ્રખર સમર્થક ગણાતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનાં નામે અમેરિકાની એક કંપનીએ બિયર વેચતાં ભારે વિરોધનો વંટોળ ઊભો થયો હતો.

ન્યૂ યોર્કઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરના અંતિમ દિવસોમાં અમેરિકાનો પ્રવાસ ખેડશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા મોદીને સત્કારવા આતુર છે તો બીજી...



to the free, weekly Gujarat Samachar email newsletter