કેનેડાએ ચીન સાથે ટ્રેડ ડીલ કરી તો 100 ટકા ટેરિફ

પ્રમુખ ટ્રમ્પે કેનેડાને ધમકી આપી છે કે જો તે ચીન સાથે ટ્રેડ ડીલ કરશે તો અમેરિકા તેની તમામ એક્સપોર્ટ પર 100 ટકા ટેરિફ લાદશે. ટ્રમ્પના આ નિવેદન બાદ બંને દેશ વચ્ચે ફરી વાર તંગદિલી વધી છે. 

અમેરિકાએ હવે WHO સાથે છેડો ફાડ્યો

અમેરિકાએ શુક્રવારે સત્તાવાર રીતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) સાથે છેડો ફાડયો છે અને તેનાં સભ્યપદેથી બહાર નીકળી ગયું છે. અમેરિકી આરોગ્ય અધિકારીઓએ કહ્યું હતું કે અમેરિકા ફરી WHOમાં સામેલ થવા વિચારતું નથી. 

દેશના સર્વોચ્ચપદ માટે ઉમેદવારી કરી રહેલા ભારતવંશી રિપબ્લિકન દાવેદાર અને લૂઇસિયાનાના ગવર્નર બોબિ જિંદાલ કહે છે કે, તેમના હરિફ ટૂંક સમયમાં જેલમાં જશે. 

વિખ્યાત નાણાકીય સંસ્થાન ગોલ્ડમેન સાક્સના ભૂતપૂર્વ ડિરેક્ટર અને અમેરિકા સ્થિત ભારતવંશી બિઝનેસમેન રજત ગુપ્તા હાલ ઇનસાઇડર ટ્રેડિંગ કેસમાં બે વર્ષ કેદની સજા...

વિશ્વની બીજા નંબરની સૌથી મોટી કંપની ગૂગલના સીઇઓ તરીકે દક્ષિણ ભારતના ચેન્નઈમાં જન્મેલા સુંદર પિચાઈની વરણી કરવામાં આવી છે. ૧૧ વર્ષથી ગૂગલ સાથે જોડાયેલા ૪૩...

ભારતીય મૂળના અમેરિકી બોબી જિંદાલને અમેરિકાના પ્રમુખપદ માટે થયેલા જનમત સંગ્રહમાં પોતાની જ પાર્ટીના ટોપ-૧૦ દાવેદારોમાં સ્થાન મળ્યું નથી.

ગુજરાતી મૂળની મેડિકલ ટેકનિશિયન હિનલ પટેલનું ફરજ દરમિયાન આકસ્મિક મૃત્યુ થતાં ન્યૂ જર્સીના ગવર્નર ક્રિસ ક્રિસ્ટીએ અમેરિકાનો રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવા...

અમેરિકાના કેલિફોર્નિયામાં નિર્માણ પામી રહેલાં હિન્દુ મંદિરના સાઇનબોર્ડ પર અજાણ્યા શખ્સોએ ગોળીઓ ચલાવી નાસી છૂટયા હતા.



to the free, weekly Gujarat Samachar email newsletter