ન્યૂ યોર્કઃ સોફ્ટ ડ્રિંક્સ ક્ષેત્રે વિશ્વભરમાં જાણીતી કોકા-કોલા બ્રાન્ડમાં ખાંડનું પ્રમાણ ખૂબ હોવાની વધતી ફરિયાદોને પગલે વેચાણ ઘટતાં હવે તેણે નવું પીણું બજારમાં મૂકવા તૈયારી શરૂ કરી છે.
અમેરિકામાં રહેતા ગુજરાતીઓ પર હુમલાની ઘણી ઘટના સામે આવી છે, જે પૈકી કેટલાકના મૃત્યુ પણ થયા છે. 2021ની આવી જ એક ઘટનામાં અમિત પટેલની જ્યોર્જિયાના કોલમ્બસમાં ગોળી મારીને હત્યા કરાઇ હતી. આ ઘટનાને ચાર વર્ષ થવા છતાં FBI આ કેસ હજી ઉકેલી શકી નથી.
પ્રેસિડેન્ટ ટ્રમ્પે ભારત પર દુનિયામાં સૌથી વધુ 50 ટકા ટેરિફ નાંખ્યો છે. એટલું જ નહીં ટ્રમ્પે અમેરિકન કંપનીઓને ભારતમાં રોકાણ કરતાં પણ અટકાવવા પ્રયત્નો કર્યા છે, જેના પગલે ભારત-અમેરિકાના સંબંધોમાં કડવાશ આવી છે. જોકે, અમેરિકા-ભારત વ્યૂહાત્મક ભાગીદારી...
ન્યૂ યોર્કઃ સોફ્ટ ડ્રિંક્સ ક્ષેત્રે વિશ્વભરમાં જાણીતી કોકા-કોલા બ્રાન્ડમાં ખાંડનું પ્રમાણ ખૂબ હોવાની વધતી ફરિયાદોને પગલે વેચાણ ઘટતાં હવે તેણે નવું પીણું બજારમાં મૂકવા તૈયારી શરૂ કરી છે.
મિનીસોટાની એક હોસ્પિટલમાં ફાર્મસી તરીકે કામ કરતી પટેલ મહિલાના ઘરે અચાનક ફોન અાવે કે તમે ટેક્સ ભર્યો નથી એટલે તમારા પતિની ધરપકડ કરવા પોલીસ અાવી રહી છે. સાયન્ટીસ પતિ મિટીંગમાં બીઝી હોવાથી સંપર્ક થઇ શકતો નથી, મહિલાએ એપ્રિલમાં જ ટેકસ ભરી દીધો હોવા...