ટ્રમ્પ હવે વિઝા નિયમોમાં ડ્રોના બદલે વેઈટેજ સિસ્ટમ લાવવાની તૈયારીમાં

અમેરિકાના પ્રમુખપદે ટ્રમ્પ બીજી વખત ચૂટાયા પછી કેટલાય સ્તરે અને અનેક મોરચે ધરમૂળથી ફેરફારો કરી રહ્યા છે. હવે ટ્રમ્પ વહીવટીતંત્ર એચ-વનબી વિઝા જારી કરવાના નિયમોમાં ફેરફારનું આયોજન કરી રહ્યું છે.

ન્યૂ જર્સીમાં ભારતીય ડોક્ટર પર સેક્સના બદલામાં ડ્રગ્સનો આરોપ

ન્યૂ જર્સી મહાનગરમાં વસતાં ભારતીય મૂળના ડોક્ટર રિતેશ કાલરા સામે સનસનાટીભર્યા આરોપ લાગ્યા છે. 51 વર્ષીય ઇન્ટરનલ મેડિસિન સ્પેશિયાલિસ્ટ પર 31,000થી વધુ હાઈ-ડોઝ ઓપીયોઇડ્સ માટે પ્રિસ્ક્રિપ્શન લખવાનો અને જાતીય સંબંધોના બદલામાં દવાઓ આપવાનો આરોપ છે.

યુએસએમાં ગર્લફ્રેન્ડની હત્યાના આરોપી કેવિન કાંગેથેને ટ્રાયલ માટે અમેરિકા પરત મોકલી દેવાનો કેન્યાની કોર્ટે આદેશ આપ્યો છે. નવેમ્બર 2023માં નર્સ માર્ગારેટ...

અમેરિકી અંતરિક્ષ એજન્સી ‘નાસા’ના બે અંતરિક્ષયાત્રી સુનીતા વિલિયમ્સ અને સહયોગી બૂચ વિલ્મોરને આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ મથકેથી પૃથ્વી પર પરત લાવવામાં એક મહિનાથી...

વિશ્વના એક ડઝનથી વધુ દેશોના 3000થી વધારે લોકોનો કાફલો દક્ષિણી મેક્સિકોની સીમા તરફ આગળ વધી રહ્યો છે. જેમાં કેટલીય મહિલાઓ અને નાનાં-નાનાં બાળકોનો પણ સમાવેશ...

કેનેડાની પોલિસ દ્વારા કેનેડામાં સાઉથ એશિયન બિઝનેસમેન પાસેથી ખંડણી માંગતા 6 પંજાબી યુવકોની ધરપકડ કરવામાં આવી છે. સાતમા શકમંદને પકડવા કેનેડામાં વોરન્ટની...

અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કમલા હેરિસની એન્ટ્રી બાદ સમીકરણ ઝડપથી બદલાઈ રહ્યા છે. કમલાને ભારતીયોમાં જોરદાર સમર્થન મળી રહ્યું છે. એશિયન એન્ડ પેસિફિક...

 હમાસ સાથે એકબીજા શાંતિમંત્રણા ચાલી રહી છે ત્યારે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુએ યુએસ કોંગ્રેસને વિસ્ફોટક સંબોધન કરતાં હમાસ અને ઇઝરાયેલના મંત્રણકારો...

ન્યૂ યોર્ક મહાનગરમાં વિશ્વના સૌથી મોટા ડાયનાસોરના હાડપિંજરની અધધધ 372 કરોડ રૂપિયામાં હરાજી થઈ છે. અમેરિકામાં અત્યાર સુધી શોધાયેલા સૌથી મોટા સ્ટેગોસોરસ...

ગેસ સ્ટેશનના ગુજરાતી ક્લાર્ક મીત પટેલની એક મિલિયન ડોલરની લોટરીની ચોરીના કેસમાં ધરપકડ કરાઇ છે. તેણે લોટરીનું બીજાનું ઈનામ પોતે લઇ લેવાનો પ્રયાસ કર્યો હતો.

અમેરિકામાં આગામી નવેમ્બર મહિનામાં યોજાનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ભારતવંશી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે સત્તાવાર રીતે ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરી...



to the free, weekly Gujarat Samachar email newsletter