
અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના હોદ્દાને રીતસરનો ધીકતો ધંધો બનાવી દીધો છે. તેઓ તેમના હોદ્દાનો ઉપયોગ કરીને અબજોના અબજો ડોલર રળી રહ્યા છે. અમેરિકન...
અમેરિકન રાજકારણ અત્યારે એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને રોમાંચક વળાંક પર છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે પડકારજનક મધ્યસત્ર ચૂંટણીને ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે જારી થયેલા ઓપિનિયન પોલના તારણ દર્શાવે છે કે વ્હાઈટ હાઉસ અને રિપબ્લિકન પાર્ટી...
ભારત-અમેરિકા વચ્ચેનો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ) અગાઉ અન્ય દેશો સાથે કરાયેલાં વેપાર કરારોની તુલનાએ ઘણો અલગ હશે તેમ રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું છે. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચેનો વેપાર કરાર હાથવેંતમાં જ છે અને ટૂંક...

અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના હોદ્દાને રીતસરનો ધીકતો ધંધો બનાવી દીધો છે. તેઓ તેમના હોદ્દાનો ઉપયોગ કરીને અબજોના અબજો ડોલર રળી રહ્યા છે. અમેરિકન...

કેનેડાની કોલેજોમાં ભારતીય વિદ્યાર્થીઓનો રસ ઘટી રહ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે. ભારતીય વિદ્યાર્થીઓના ઓછા રજિસ્ટ્રેશનને લીધે કેનેડાની કેટલીયે કોલેજ પર...

અમેરિકામાં તોફાની તત્વોએ ફરી એક વાર હિંદુ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. ઇન્ડિયાના રાજ્યના ગ્રીનવૂડ શહેરમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સાઈનબોર્ડને...

અમેરિકા વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર છે અને અહીંના પ્રમુખ ટ્રમ્પ વિશ્વના તમામ દેશો પર મનસ્વી ટેરિફ નાખી રહ્યાં છે ત્યારે અમેરિકાનું અર્થતંત્ર મુશ્કેલ...

બીએપીએસના વિદ્વાન સ્વામી અને ખૂબ જ લોકપ્રિય પ્રેરક વક્તા ડો. જ્ઞાનવત્સલદાસ સ્વામીએ સાઉથ કેલિફોર્નિયાની મુલાકાત દરમિયાન વિવિધ સેમિનારોને સંબોધન કર્યું હતું....

લોસ એન્જલસ શહેરમાં એક વ્યક્તિએ 70 વર્ષીય શીખ વૃદ્ધ હરપાલ સિંહ પર હુમલો કરતા માથામાં ફ્રેક્ચર અને મગજમાં ઈજા પહોંચી હતી.

ઓપરેશન સિંદૂર વખતે ભારતનાં શક્તિશાળી મિસાઇલ્સ ‘બ્રહ્મોસ’ની તાકાત જોઈને દુશ્મન દેશ પાકિસ્તાન જ નહીં, પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ચોંકી ગયા હતા.

શું ચ્યુઇંગ ગમ ચાવીને કોઈનો જીવ બચાવી શકાય? અમેરિકામાં આ હકીકત બની ચૂક્યું છે. ગિફ્ટ ઓફ લાઇફ મેરો રજિસ્ટ્રીએ લેબકોર્પ અને ડબલમિન્ટ સાથે મળીને ‘હીરોગમ’...

ભારતીય-અમેરિકન મૂળના અરવિંદ શ્રીનિવાસની આગેવાની હેઠળની એઆઇ કંપની પરપ્લેક્સિટીએ ગૂગલના ક્રોમ બ્રાઉઝરને ખરીદવા માટે 34.5 બિલિયન ડોલર (આશરે 3.02 લાખ કરોડ...

અમેરિકાના ઇલિનોયમાં મોર્ટન આર્બોરેટમમાં હાલ દક્ષિણ આફ્રિકી કલાકાર ડેનિયલ પોપ્પરનું આઉટડોર આર્ટ એક્ઝિબિશન હ્યુમન + નેચર ચાલી રહ્યું છે.