કેનેડામાં ચૂંટણીજંગઃ કાર્નીની લિબરલ પાર્ટી જોરમાં

કેનેડામાં સોમવારે સંસદીય ચૂંટણી માટે મતદાન સંપન્ન થયું છે. દેશના સૌથી મોટા સીબીસી પોલ સરવે મુજબ શાસક લિબરલ પાર્ટી વિપક્ષી કન્ઝરવેટિવ પાર્ટીથી આગળ ચાલી રહી છે. ચૂંટણી રેસમાં આગળ ચાલી રહેલા લિબરલ પાર્ટીના નેતા અને વર્તમાન વડાપ્રધાન માર્ક કાર્ની...

હ્યુસ્ટનમાં પહલગામના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

પહલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં અમેરિકાના હ્યુસ્ટનમાં સેંકડો ભારતીય લોકોએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

કેનેડામાં કરાયેલા એક સર્વેમાં વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને તેમની લિબરલ પાર્ટીની લોકપ્રિયતા અંગે ચોંકાવનારી બાબતો જાણવા મળી છે. સર્વે અનુસાર દેશના ધાર્મિક...

ભારતવિરોધી અમેરિકી પ્રોપેગેન્ડાની પોલ ખૂલી છે. એક અહેવાલ અનુસાર, ધાર્મિક સ્વતંત્રતા પર રિપોર્ટ તૈયાર કરનાર આયોગમાં એક પણ હિંદુ પ્રતિનિધિ જ નથી.

વ્હાઇટ હાઉસના મરીન બેન્ડે એશિયન અમેરિકનો માટે ભારતનું દેશભક્તિ ગીત ‘સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા...’ વગાડયું હતું. વ્હાઈટ હાઉસમાં આયોજિત એક વાર્ષિક...

મિસ ટીન યુએસએ 2023 ઉમા સોફિયા શ્રીવાસ્તવે પોતાનું ટાઇટલ છોડી દીધું છે. તેનું કહેવું છે કે સંસ્થાની દિશા અને તેના અંગત મૂલ્યો વચ્ચે તફાવત હોવાથી તેણે ટાઇટલ...

ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જર હત્યાકેસમાં કેનેડા પોલીસે વધુ એક ભારતીયની ધરપકડ કરી છે. આ સાથે આ કેસમાં અત્યાર સુધી ધરપકડ કરાયેલા ભારતીયોની સંખ્યા વધીને...

બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકા માટે જોરદાર જંગ લડનાર હેરોલ્ડ ટેરેન્સ ફરી એક વાર સમાચારમાં છે. અલબત્ત, કોઇ યુદ્ધમાં વીરતાના પ્રદર્શન માટે નહીં, પરંતુ અંગત જિંદગીમાં...

કેનેડામાં તાજેતરમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલ એક ભારતીય દંપતી અને તેમના ત્રણ મહિનાના પૌત્રના મોત માટે દારૂની દુકાનમાંથી દારૂની ચોરી કરનાર ભારતીય મૂળનો...

અમેરિકી રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણી વધુ રસપ્રદ બની રહી છે. રાષ્ટ્રપતિ અને ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર જો બાઈડેન...

ફ્લોરિડામાં વધુ પડતા બળપ્રયોગની એક ઘટનામાં ખોટા એપાર્ટમેન્ટમાં પ્રવેશીને અશ્વેત એરમેનની પોલીસે હત્યા કરી નાખી છે. શેરીફના ડેપ્યુટી ખોટા એપાર્ટમેન્ટમાં...

દરિયાપારના દેશમાં જઇને વસવાટ કરવા ઇચ્છતા ભારતીયોની પહેલી પસંદ હંમેશા અમેરિકા રહી છે. અને આ માટે તેઓ ગેરકાયદે માર્ગ અપનાવતાં પણ ખચકાતા નથી.



to the free, weekly Gujarat Samachar email newsletter