‘ડાયમંડ આઈ’

અમેરિકાના અલાબામામાં આવેલા એક જવેલરી સ્ટોરના માલિક સ્લેટર જોન્સે પોતાની રોશની ગુમાવેલી આંખમાં બે કેરેટનો અસલી હીરો લગાવીને દુનિયાને ચોંકાવી દીધી છે. તેમની ‘ડાયમંડ આઈ’ માત્ર વૈભવનું પ્રતીક જ નહીં પણ હિંમત અને આત્મવિશ્વાસનું ઉદાહરણ પણ બની છે. 

ભારત સાથેની મિત્રતાના ભોગે પાક. સાથે મિત્રતા નહીંઃ રુબિયો

અમેરિકી વિદેશ પ્રધાન માર્કો રુબિયોએ પાકિસ્તાન સાથે પોતાના દેશના સંબંધને મુદ્દે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમેરિકા પાક. સાથે વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવા માંગે છે, પરંતુ સાથે જ ભારત સાથે અમેરિકાના ઐતિહાસિક અને મહત્વપૂર્ણ મૈત્રી...

અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્લોરિડાના સાંસદ માઈક વોલ્ટ્ઝને દેશના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય...

પ્રમુખપદની ચૂંટણીમાં શાનદાર વિજય મેળવનાર ડોનાલ્ડ ટ્રમ્પ શાસનધૂરા સંભાળશે તે સાથે જ તેમના રનિંગ મેટ જે.ડી. વેન્સ ઉપપ્રમુખ બનશે. ટ્રમ્પે પોતાના પ્રવચનમાં...

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ ફરી પ્રમુખપદે ચૂંટાયા છે અને ચાર વર્ષના ગાળા બાદ ફરી વ્હાઇટ હાઉસમાં પ્રવેશ કરવા માટે સજ્જ છે. ટ્રમ્પ અને તેમની ટીમ આવનારા દિવસોમાં...

કેનેડાના સરેમાં ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારતનું નામ સંડોવ્યા બાદ બંને દેશના સંબંધો એકદમ તળીયે પહોંચી ગયા...

દુનિયાની સૌથી પહેલી મિસ વર્લ્ડ કીકી હેકન્સનનું નિધન થયું છે. કિકી 95 વર્ષનાં હતાં. કિકી હેકન્સને કેલિફોર્નિયામાં તેમના નિવાસસ્થાને ઊંઘમાં જ અંતિમ શ્વાસ...

અમેરિકામાં પ્રમુખપદની સાથે સાથે યોજાયેલી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની ચૂંટણીમાં ઝંપલાવનાર 9 ભારતીય અમેરિકન ઉમેદવારોમાંથી 6 ઉમેદવારનો વિજય થયો હતો. 

2024ની અમેરિકી પ્રમુખપદની ચૂંટણી જીતવાના આરે પહોંચેલા રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે ફ્લોરિડાના વેસ્ટ પામ બીચ ખાતે તેમના સમર્થકોને સંબોધન કરતાં જણાવ્યું...

અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ બીજીવાર પ્રમુખપદ પર બિરાજમાન થાય તે હવે નિશ્ચિત બની ગયું છે. આ લખાઇ રહ્યું છે ત્યારે પ્રમુખપદ...

છેલ્લા કેટલાક વરસોથી ખાલિસ્તાની આતંકવાદીઓનો ગઢ બનેલાં કેનેડામાં હિન્દુઓ પરના હુમલાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. દિવાળીના સપરમા દિવસોમાં જ ખાલિસ્તાનીઓએ...

ભારત અને કેનેડા વચ્ચે છેલ્લા લાંબા સમથી તણાવ પ્રવર્તી રહ્યો છે, જે વીતેલા પખવાડિયે રાજદ્વારીઓની હકાલપટ્ટી બાદ વધ્યો છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનું...



to the free, weekly Gujarat Samachar email newsletter