ટ્રમ્પ હવે વિઝા નિયમોમાં ડ્રોના બદલે વેઈટેજ સિસ્ટમ લાવવાની તૈયારીમાં

અમેરિકાના પ્રમુખપદે ટ્રમ્પ બીજી વખત ચૂટાયા પછી કેટલાય સ્તરે અને અનેક મોરચે ધરમૂળથી ફેરફારો કરી રહ્યા છે. હવે ટ્રમ્પ વહીવટીતંત્ર એચ-વનબી વિઝા જારી કરવાના નિયમોમાં ફેરફારનું આયોજન કરી રહ્યું છે.

ન્યૂ જર્સીમાં ભારતીય ડોક્ટર પર સેક્સના બદલામાં ડ્રગ્સનો આરોપ

ન્યૂ જર્સી મહાનગરમાં વસતાં ભારતીય મૂળના ડોક્ટર રિતેશ કાલરા સામે સનસનાટીભર્યા આરોપ લાગ્યા છે. 51 વર્ષીય ઇન્ટરનલ મેડિસિન સ્પેશિયાલિસ્ટ પર 31,000થી વધુ હાઈ-ડોઝ ઓપીયોઇડ્સ માટે પ્રિસ્ક્રિપ્શન લખવાનો અને જાતીય સંબંધોના બદલામાં દવાઓ આપવાનો આરોપ છે.

અમેરિકાના અલાસ્કામાં યોજાયેલી મલ્ટી નેશનલ મિલિટરી કવાયત ‘રેડ ફ્લેગ’માં ઇંડિયન એરફોર્સની ટીમે રાફેલ ફાઈટર જેટ્સ સાથે ભાગ લીધો હતો. રાફેલ જેટ્સે એફ-16 અને...

કેલિફોર્નિયામાં ભારતીય જ્વેલરી બ્રાન્ડ પીએનજીના શોરૂમમાં ત્રાટકેલા 20 બુરખાધારી લૂંટારુ ગણતરીની મિનિટોમાં કરોડોની લૂંટ કરીને નાસી જતાં સનસનાટી મચી ગઇ છે....

અમેરિકામાં વસતાં ભારતીય સમુદાયે ઘણા સંઘર્ષો અને અવરોધો પાર કરીને હવે દેશના સૌથી પ્રભાવશાળી ઇમિગ્રન્ટ ગ્રૂપોમાં સ્થાન હાંસલ કર્યું છે. ભારતીય અમેરિકન સમુદાયની...

અમેરિકી બિઝનેસમેન અને મીડિયા મુગલ રૂપર્ટ મર્ડોક 93 વર્ષની ઉંમરે પાંચમી વખત લગ્નબંધને બંધાયા છે. તેમણે 67 વર્ષનાં નિવૃત્ત મોલેક્યુલર બાયોલોજિસ્ટ એલેના ઝુકોવા...

ફ્લોરિડામાં રહેતા અને સાતમા ધોરણમાં અભ્યાસ કરતા 12 વર્ષીય ભારતીય-અમેરિકન વિદ્યાર્થી બૃહત સોમાએ ટાઈબ્રેકરમાં 29 શબ્દોની સાચી જોડણી જણાવીને સ્કિપ્સ નેશનલ...

હશ મની ક્રિમિનલ કેસમાં ગ્રાન્ડ જ્યુરીએ ભૂતપૂર્વ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને દોષિત ઠરાવ્યા છે. જ્યુરીએ સર્વાનુમતે ઠરાવ્યું છે કે 2016ની પ્રમુખપદની ચૂંટણી...

કેનેડાના સૌથી નાના પ્રાંત પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ (પીઇઆઇ)એ કેટલાક દિવસ પહેલા તેની ઇમિગ્રેશન પરમિટમાં અચાનક જ 25 ટકા કાપ મૂકતાં અન્ય દેશોમાં અહીં ભણવા આવેલા...

કેનેડામાં હમ્બોલ્ટ બ્રોન્કોસ દુર્ઘટના કેસના ભારતીય મૂળના આરોપી ટ્રકચાલક જસકિરતસિંહ સિદ્ધુને ભારત ડિપોર્ટ કરવાનો આદેશ અપાયો છે. કેલગરીમાં ઇમિગ્રેશન અને...



to the free, weekly Gujarat Samachar email newsletter