
સેન્ટ્રલ અમેરિકાના કેટલાક સ્ટેટ્સમાં 17 માર્ચે તોફાની વાવાઝોડું ત્રાટકતાં જનજીવનને ભારે અસર થઇ છે.
અમેરિકાની ફેડરલ કોર્ટે ઓકલાહોમાના એડમન્ડમાં રહેતા 31 વર્ષના ભારતીય સાઇ કુમાર કુરરેમુલાને અનેક બાળકોના યૌન શોષણમાં દોષિત ઠરાવીને 35 વર્ષ કેદની સજા સંભળાવી છે. સાઇ કુમાર પર આરોપ છે કે તે સોશિયલ મીડિયા એપ મારફત પોતાની ઓળખ ટીનેજર તરીકે આપીને ટીનેજર...
અમેરિકાના ઓમાહા ખાતે શનિવારે યોજાયેલી બર્કશાયર હાથવેની વાર્ષિક સાધારણ બેઠક (એજીએમ)માં વોરેન બફેટ 60મી વાર હાજર રહ્યા હતા. 94 વર્ષીય આ મહાન રોકાણકારે હવે સીઈઓ પદ પરથી હટી જવાનો સંકેત આપી દીધો છે. તેમણે વિવિધ મુદ્દે તેમના વિચારો રજૂ કર્યા હતા....
સેન્ટ્રલ અમેરિકાના કેટલાક સ્ટેટ્સમાં 17 માર્ચે તોફાની વાવાઝોડું ત્રાટકતાં જનજીવનને ભારે અસર થઇ છે.
કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાં ભારતવંશી દંપતી અને તેમની ટીનેજ પુત્રીનાં રહસ્યમય આગથી મૃત્યુ થતાં સનસનાટી મચી ગઇ છે. પોલીસે જણાવ્યું કે આ ઘટના સાતમી માર્ચે...
ટ્વિટર (વર્તમાન નામ એક્સ)ના પૂર્વ સીઇઓ પરાગ અગ્રવાલ સહિત ચાર ટોચના પૂર્વ અધિકારીઓએ એક્સના વર્તમાન માલિક એલન મસ્ક પર 128 મિલિયન ડોલર (અંદાજે 1,000 કરોડ...
ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની ગયા વર્ષે જૂન મહિનામાં ગોળી મારીને હત્યા કરાઇ હતી. હવે નિજ્જરની કહેવાતી હત્યાનો વીડિયો સામે આવ્યો છે. દૂરના અંતરે...
અમેરિકામાં વારંવાર દેખાતા યુએફઓ (UFO - અનઆઇડેન્ટિફાઇડ ફ્લાઇંગ ઓબ્જેક્ટ)ના પ્રકરણ પર પેન્ટાગોને પડદો પાડી દીધો છે. પેન્ટાગોનના અભ્યાસના જારી થયેલા તારણ...
ભારતમાં લોકસભાની ચૂંટણી આડે હવે ગણતરીના મહિના બાકી છે ત્યારે અમેરિકામાં પણ નવેમ્બરમાં યોજાનારી પ્રમુખપદની ચૂંટણીના મુખ્ય ઉમેદવાર ચૂંટવાની પ્રક્રિયા આખરી...
લોસ એન્જલસ કોર્ટે ગુજરાતી મૂળના પાંચ ભાઈઓનો 21 વર્ષ જૂના કાનૂની કેસમાં ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. અમેરિકામાં હીરા અને લોસ એન્જેલસમાં રિઅલ એસ્ટેટમાં...
ચીનમાં બનેલી સ્માર્ટ કારો અને અન્ય વાહનો દ્વારા અમેરિકનોની જાસૂસી અને રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ ઊભું શકે છે. રાષ્ટ્રપતિ જો બાઈડેનના પ્રશાસને કહ્યું કે...
અમેરિકાના મિસોરી ખાતે ચાલવા નીકળેલા ભારતીય કુચીપુડી નૃત્યકાર અમરનાથ ઘોષની અજ્ઞાત વ્યક્તિ દ્વારા ગોળી મારીને હત્યા કરી નંખાતા ભારતીય સમુદાયમાં ચિંતા સાથે...