‘ડાયમંડ આઈ’

અમેરિકાના અલાબામામાં આવેલા એક જવેલરી સ્ટોરના માલિક સ્લેટર જોન્સે પોતાની રોશની ગુમાવેલી આંખમાં બે કેરેટનો અસલી હીરો લગાવીને દુનિયાને ચોંકાવી દીધી છે. તેમની ‘ડાયમંડ આઈ’ માત્ર વૈભવનું પ્રતીક જ નહીં પણ હિંમત અને આત્મવિશ્વાસનું ઉદાહરણ પણ બની છે. 

ભારત સાથેની મિત્રતાના ભોગે પાક. સાથે મિત્રતા નહીંઃ રુબિયો

અમેરિકી વિદેશ પ્રધાન માર્કો રુબિયોએ પાકિસ્તાન સાથે પોતાના દેશના સંબંધને મુદ્દે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમેરિકા પાક. સાથે વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવા માંગે છે, પરંતુ સાથે જ ભારત સાથે અમેરિકાના ઐતિહાસિક અને મહત્વપૂર્ણ મૈત્રી...

અમેરિકાએ ઈઝરાયેલને 50 એફ-15 ફાઈટર જેટ અને હવામાંથી હવામાં માર કરતી આધુનિક મિસાઈલો સહિત 20 બિલિયન ડોલરના શસ્ત્રસરંજામના વેચાણને મંજૂરી આપી હોવાની જાણકારી...

પાકિસ્તાની મૂળના કેનેડિયન બિઝનેસમેન તહવ્વુર રાણાને યુએસ કોર્ટ તરફથી જોરદાર આંચકો લાગ્યો છે. અમેરિકાની અપીલ કોર્ટે કહ્યું છે કે તેને ભારત પ્રત્યાર્પિત કરવામાં...

ધ એસોસિયેશન ઓફ ઈન્ડો-અમેરિકન્સ (AIA) અને બોલી 92.3 દ્વારા ભારતના 78મા સ્વાતંત્ર્યદિન નિમિત્તે ભવ્ય કાર્યક્રમ ‘સ્વદેશ’નું આયોજન કરવામાં આવ્યું હતું. AIA દ્વારા...

અંતરિક્ષમાં ફસાયેલાં ભારતીય મૂળનાં અમેરિકન સુનીતા વિલિયમ્સના અંતરિક્ષમાં રહેવાની અવિધ સતત વધતી જઈ રહી છે. હાલ તેમના પરત આવવાનો સમય ફેબ્રુઆરી 2025 નક્કી...

ટેક જાયન્ટ ગૂગલ સામે ફેડરલ ઓથોરિટીઝની પહેલી મોટી જીત સમાન ઘટનાક્રમમાં અમેરિકી કોર્ટના જજે ઠરાવ્યું છે કે ગૂગલે એન્ટીટ્રસ્ટ લોનું ઉલ્લંઘન કરી ઈન્ટરનેટ સર્ચ...

અમેરિકાના ડલાસ ખાતે ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન (FOGA) યુએસએનાં પ્રથમ કન્વેન્શનને વર્ચ્યુલી સંબોધતાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતીઓની આ...

મધ્ય ગુજરાતના નડિયાદ સ્થિત સુપ્રસિદ્ધ સંતરામ મંદિરના પ.પૂ. શ્રી રામદાસજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદ સાથે શ્રી સંતરામ ભક્ત સમાજ-યુએસએ દ્વારા તાજેતરમાં...

અમેરિકામાં 5 નવેમ્બરે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 90 દિવસથી ઓછા સમય બાકી છે. દરમિયાન, ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની વધતી...



to the free, weekly Gujarat Samachar email newsletter