વિદેશમંત્રી બ્લિંકન ચીનના પ્રવાસે

અમેરિકાના વિદેશમંત્રી એન્ટોની બ્લિંકન 24 એપ્રિલના રોજ ચીનના પ્રવાસે જશે. અમેરિકન વિદેશ વિભાગના કહેવા મુજબ બ્લિકન 24થી 26મી એપ્રિલની વચ્ચે ચીનમાં રહેશે.

કેનેડામાં 2.25 કરોડ ડોલર્સના સોનાની લૂંટમાં બે ભારતીયો સહિત છની ધરપકડ

ટોરોન્ટોના મુખ્ય એરપોર્ટ પર ગયા એપ્રિલમાં થયેલી સનસનાટીભરી સોનાની લૂંટના કેસમાં પોલીસે ઓન્ટારિયોમાંથી બે ભારતીયો પરમપાલ સિધુ (54) અને અમિત જલોટા (40)ની ધરપકડ કરી છે. તેમની સાથે અમ્માદ ચૌધરી, અલી રઝા, પ્રશાંત પરમલિંગમ્ અને દુરાન્ટે કિંગ મેક્લેઈન...

યુએસનાં 63 વર્ષીય ડાયેના આર્મસ્ટ્રોંગે અનોખો વિશ્વવિક્રમ નોંધાવ્યો છે. તેમના બંને હાથની આંગળીઓના નખની કુલ લંબાઈ 42 ફૂટ અને 10.4 ઈંચ (1,306.58 સે.મી.) નોંધાઈ...

હુમલાનો ભોગ બનેલા બ્રિટિશ-અમેરિકન બુકર પ્રાઈઝ વિજેતા લેખક સલમાન રશ્દીની હાલતમાં સુધારો થઈ રહ્યો છે. તેમને વેન્ટિલેટર પરથી હટાવી લેવાયા છે. હવે તેઓ વાતચીત...

યુએસ સ્પેસ એજન્સી ‘નાસા’ અને કેનેડિયન અંતરીક્ષ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે એક ખાસ તાલીમ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ભારતીય મૂળની અને કેનેડામાં...

યુએસની ટોચની તપાસ એજન્સી FBIએ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આલીશાન પામ હાઉસ અને રિસોર્ટ માર-એ-લિગો પર સોમવારે મોડી રાત્રે દરોડા પાડ્યા હતા. મીડિયા...

અમેરિકન સેનેટે નાઇન્થ સર્કિટ માટે યુનાઇટેડ સ્ટેટ્સ કોર્ટ ઓફ અપીલ્સમાં ગુજરાતી મૂળના વકીલ રુપાલી એચ. દેસાઇની નિમણૂકને સમર્થન આપ્યું છે. આ સાથે જ તે આ શક્તિશાળી...

અમેરિકન સેનેટે નાઇન્થ સર્કિટ માટે યુનાઇટેડ સ્ટેટ્સ કોર્ટ ઓફ અપીલ્સમાં ગુજરાતી મૂળના વકીલ રુપાલી એચ. દેસાઇની નિમણૂકને સમર્થન આપ્યું છે. આ સાથે જ તે આ શક્તિશાળી...

અમેરિકાની દક્ષિણ સરહદેથી રાજ્યાશ્રય માટે પહોંચેલા શિખ માઇગ્રન્ટસની પાઘડીઓ જપ્ત કરીને નાશ કરવાનો આરોપ અમેરિકી અધિકારીઓ પર મૂકાયો છે. કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન કમિશનર ક્રિસ મેગ્નસે જણાવ્યું છે કે સરકારના અધિકારીઓ આ આરોપોની તપાસ કરી રહ્યાં...

2014થી 2019ની વચ્ચે લાખો મોબાઇલ ફોનને અનલોક કરવા ચોરેલા દસ્તાવેજોનો ઉપયોગ કરવા માટે લોસ એન્જલસની જ્યુરીએ ટી મોબાઇલના એક રિટેલ સ્ટોરના પૂર્વ માલિકને દોષી ઠરાવ્યો છે. 



to the free, weekly Gujarat Samachar email newsletter